ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}\) ના સંદર્ભ સાથે \(\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}\) પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે. કારણ \(R:\) કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
  4. D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Since \(H _2 O\) is strong field ligand compared to chloride and \(Co ^{3+}\) ion is present. \(\therefore\) CFSE is higher for \(\left[ Co \left( NH _3\right)_5 H _2 O \right]^{+3}\), hence it will absorb at lower wavelength.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app