JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2026
- સરળ
- MCQ
નીચેની પ્રતિક્રિયાઓના ક્રમનો વિચાર કરો.

ધારો કે પ્રતિક્રિયા સંપૂર્ણ રીતે થાય છે, તો 137 mg 4-નાઈટ્રોટોલ્યુઇન દ્વારા _________ mg B ઉત્પન્ન થશે.
(આપેલ મોલર દળ \(g~mol ^{-1}\) માં છે: \(H : 1, C : 12, N: 14\), \(O : 16, Br : 80\) )
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) 228
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી


મોલ \(=\frac{137 \times 10^{-3}}{137}=0.001 \) મોલ
નીપજના મોલ \(=0.001\) મોલ
નીપજનું દળ \(=0.001 \times 228 gm\)
\(=0.228 gm =228 mg\)
Chemistry ના વધુ પ્રશ્નો
- એક એમાઇન \(( X )\) બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમાં p-ટોલ્યુઇનસલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણ સ્પષ્ટ રહે છે. બનેલા એમાઇન \((X)\) નું મોલર દળ _______ \(gmol ^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(gmol ^{-1}\) માં છે : C : 12, H : 1, O : 16, N: 14 )JEE Mains 2024 મધ્યમ - સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 મધ્યમ
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 અઘરું
- નીચેનામાંથી જે તત્વો લેન્થેનોઇડ્સ શ્રેણીમાં સમાવિષ્ટ નથી, તેની સંખ્યા _______ છે. \(\mathrm{Eu}, \mathrm{Cm}, \mathrm{Er}, \mathrm{Tb}, \mathrm{Yb}\) અને \(\mathrm{Lu}\)JEE Mains 2024 મધ્યમ
- \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 મધ્યમ
- બે વિદ્યુતધ્રુવો (ઘેરી બાજુ) ધરાવતો એક વાહકતા કોષ નિર્બળ વિદ્યુતવિભાજ્યના અતિ મંદ જલીય દ્રાવણથી અડધો ભરેલો છે. જો અચળ તાપમાને વધુ પાણી ઉમેરીને કદ બમણું કરવામાં આવે, તો કોષની મોલર વાહકતા શું થશે?
JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 અઘરું
- પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 મધ્યમ
- એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2014 અઘરું
- કોષને ધ્યાનમાં લો \(Pt _{( s )}\left| H _2( g , 1\,atm )\right| H ^{+}( aq , 1 M )|| Fe ^{3+}( aq ), Fe ^{2+}( aq ) \mid Pt ( s )\) \(298\,K\) પર જયારે કોષ નો પોટેન્શિયલ \(0.712\,V\) હોય તો \(\left[ Fe ^{2+}\right] /\left[ Fe ^{3+}\right]\) નો ગુણોત્તર \(.......\) છે. આપેલ:\(Fe ^{3+}+ e ^{-}= Fe ^{2+}, E ^{\circ} Fe ^{3+}, Fe ^{2+} \mid Pt =0.771\) \(\frac{2.303 RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 અઘરું
- સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 અઘરું
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 અઘરું