JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સંયોજન \(\mathrm{X}(0.42 \mathrm{~g})\) માં નાઇટ્રોજનના ડુમાસ પદ્ધતિ દ્વારા પ્રમાણન દરમિયાન:

STP એ \(\mathrm{N}_2\) વાયુના _____ mL મુક્ત થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{N}: 14)\)
- A 111
- B 222
- C 333
- D 444
Answer & Solution
Correct Answer
(A) 111
Step-by-step Solution
Detailed explanation
આપેલ સંયોજનનું આણ્વીય દળ \(=86\) 'N' પર POAC લાગુ કરતાં…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો એમોનિયામય સિલ્વર નાઈટ્રેટ સાથે સિલ્વર મિરર આપશે?
(A) ફોર્મિક એસિડ
(B) ફોર્માલ્ડિહાઇડ
(C) બેન્ઝાલ્ડિહાઇડ
(D) એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી \(Fe ^{3+}\) ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે \(....\)JEE Mains 2022 Easy
- નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)JEE Mains 2025 Medium - જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
- કઈ જોડીઓમાં, પ્રથમ આયન બીજા કરતાં વધુ સ્થિર છે?
JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- આપેલ મીટરબ્રિજના પરિપથમાં \(Y=12.5\, \Omega \) અને જૉકી \(J\) દ્વારા \(A\) બાજુથી \(39.5\, cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. \(X\) અને \(Y\) અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ \(A\) બાજુથી \(l_2\) અંતરે મળતું હોય તો \(X\) અને \(l_2\) નું મૂલ્ય કેટલુ હશે?
JEE Mains 2018 Hard - પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?JEE Mains 2020 Medium
- \(74.5 \,ppm\, KCl\) ના દ્રાવણ ભરેલા વાહક્તા કોષ (કોષ અચળાંક \(129\, m ^{-1}\) )નો અવરોધ \(100 \,\Omega\) (દ્રાવણ \(1\) તરીકે લેબલ) છે. જ્યારે તે જ કોષ (સમાન કોષ) \(149\, ppm \,KCl\) ના દ્રાવણ સાથે ભરેલું હોય તેનો અવરોધ \(50 \,\Omega\) ( દ્રાવણ \(2\) તરીકે લેબલ) છે. દ્રાવણ \(1\) અને દ્રાવણ \(2\)ની મોલર વાહકતાઓનો ગુણોત્તર \(i.e.\,\frac{\wedge_1}{\wedge_2}=x \times 10^{-3}\) છે, તો \(x\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ, \(KCl\) નું મોલર દળ \(74.5 \,g\, mol ^{-1}\) છે.]JEE Mains 2022 Hard
- સમીકરણ \(\mathrm{x}|\mathrm{x}-2|+3|\mathrm{x}-3|+1=0\) ના વાસ્તવિક બીજની સંખ્યા છે :JEE Mains 2025 Medium
- \(N _{2( g )}+3 H _{2( g )} \rightleftharpoons 2 NH _{3( g )}\) \(20 \;g \;\;\;\;5 \;g\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. પ્રક્રિયાનો મર્યાદિત પ્રક્રિયક અને \(NH _3\) ના બનતા \(moles\)ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 Easy