ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
  • JEE Mains 2023
  • મધ્યમ
  • સંખ્યાત્મક

હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન \(A, B\) અને \(C\) ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું \(R_f\) મૂલ્ય \(......\times 10^{-2}\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(25\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

More \(R _{ f }\), less its polarity

\(R _{ f }=\frac{\text { Distance travelled by compound ' } X \text { ' }}{\text { Distance travelled by solvent ' } Y '}\)

\(=\frac{2}{8}=0.25=25 \times 10^{-2}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ