JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(A.\) ફિનાઈલ મિથેનામાઈન \(B.\) \(N , N-\) ડાયમિથાઈલ એનિલીન \(C.\) \(N-\)મિથાઈલ એનીલીન \(D.\) બેન્ઝીનામાઈન ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.
- A \(A > C > B > D\)
- B \(D > C > B > A\)
- C \(D > B > C > A\)
- D \(A > B > C > D\)
Answer & Solution
Correct Answer
(D) \(A > B > C > D\)
Step-by-step Solution
Detailed explanation
\(B.S.\) order \(( A ) > ( B ) > ( C ) > ( D )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ \(I\) (અણુ જાતિ) સૂચિ \(II\) (ગુણધર્મ આકાર) \((A)\) \(\mathrm{SO}_2 \mathrm{Cl}_2\) \((I)\) અનુચુંબકીય \((B)\) \(NO\) \((II)\) પ્રતિચુંબકીય \((C)\) \(\mathrm{NO}_2^{-}\) \((III)\) ચતુષ્ફલકીય \((D)\) \(\mathrm{I}_3^{-}\) \((IV)\) રેખીય JEE Mains 2024 Medium - સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સમાન ગરમ થતા \(36\, \Omega\) અવરોધ ધરાવતા તારને \(240\;V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર \(240\; V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર \(1: {x}\) છે. જ્યાં \(x\) કેટલો હશે?JEE Mains 2021 Medium
- \(100\) \(gm\) દળનો એક તાંબાનો દડો \(T\) તાપમાને રાખેલ છે.તેને \(100\) \(gm\) દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં \(170\) \(gm\) પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન \(75°\) \(C \) માલૂમ થયું,તો \(T\) નું મૂલ્ય ...... \(^oC\) હશે: ( ઓરડાનું તાપમાન = \(30°\) \(C\), તાંબાની વિશિષ્ટ ઉષ્મા \(=\) \(0.1\) \(cal/gm°C\) આપેલ છે.)JEE Mains 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - \(pH =3\) ધરાવતા બફર દ્રાવણમાં \(AgCN\) ની દ્રાવ્યતા \(x\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] \(\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.\) અને \(\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]\)JEE Mains 2021 Easy
- \(t=0\) સમયે ઉગમબિંદુથી એક કણ \(x-y\) સમતલમાં \(5 \hat{ j }\, ms ^{-1}\) શરૂઆતના વેગથી \((10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}\) જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ \(t\) સમયે કણના યામ \(\left(20\, m , y _{0}\, m \right) \) હોય તો \(t\) અને \(y _{0}\) નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?JEE Mains 2020 Medium
- ખુલ્લા મેદાનમાં ઉભેલ એક વ્યક્તિ મેદાન સાથે \(60^o\) નો ખૂણો બનાવી ઉત્તર દિશામાંથી આવતા એક જેટ એરોપ્લેનનો અવાજ સાંભળે છે. પરંતુ તેના સ્થાનથી તેને આ એરોપ્લેન બરાબર શિરોલંબ દેખાય છે. જો \(v\) એ અવાજની ઝડપ હોય તો આ પ્લેનની ઝડપ ______ હશે.JEE Mains 2019 Easy