JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે આપેલા તત્વો ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોનો સાચો ક્રમ _______ છે. \((A)\) \(\mathrm{O}\) \((B)\) \(\mathrm{N}\) \((C)\) Be \((D)\) \(\mathrm{F}\) \((E)\) \(B\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \(B \)<\( D \)<\( C \)<\( E \)<\( A\)
- B \(E \)<\( C \)<\( A \)<\( B \)<\( D\)
- C \(C \)<\( E \)<\( A \)<\( B \)<\( D\)
- D \(A \)<\( B \)<\( D \)<\( C \)<\( E\)
Answer & Solution
Correct Answer
(B) \(E \)<\( C \)<\( A \)<\( B \)<\( D\)
Step-by-step Solution
Detailed explanation
Correct order of \(\mathrm{I}^{\mathrm{st}} \mathrm{IE}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું આપેલા કાર્બનિક સંયોજન \((\mathrm{X})\) નું સાચું IUPAC નામ છે?
JEE Mains 2025 Medium - વાતભઠ્ઠીમાં જ્યારે આયર્ન અયસ્ક નું આયર્ન ધાતુમાં રિડકશન થાય છે ત્યારે નીચે આપેલ પ્રક્રિયા થાય છે. \(\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}\) લ-શટેલિયર સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.JEE Mains 2024 Medium
- \(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 Hard - વર્તુળ \(x^2 + y^2 = 4\) પરના બિંદુ \((\sqrt 3,1)\) પર આંતરેલ અભિલંબ અને સ્પર્શક તથા \(x -\) અક્ષ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચો. એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+\hat{k}, \vec{b}=3 \hat{i}-3 \hat{j}+3 \hat{k}\), \(\overrightarrow{\mathrm{c}}=2 \hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{d}}\) એવો સદિશ છે કે જેથી \(\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{d}}=\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{d}}\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{d}}=4\). તો \(|(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{d}})|^2\) = ___ છે.JEE Mains 2025 Easy
- આ ઘટકો માં \(NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},\) લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:JEE Mains 2020 Hard