JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| સૂચિ-I (પ્રક્રિયક) | સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) | ||
| A. | સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ | I. | દ્વિ-બંધ / અસંતૃપ્તતા |
| B. | તટસ્થ ફેરિક ક્લોરાઇડ | II. | કાર્બોક્સિલિક એસિડ |
| C. | સેરીક એમોનિયમ નાઈટ્રેટ | III. | ફિનોલિક - OH |
| D. | આલ્કલાઇન KMnO | IV. | આલ્કોહોલિક - OH |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A-II, B-III, C-IV, D-I
- B A-II, B-III, C-I, D-IV
- C A-III, B-II, C-IV, D-I
- D A-II, B-IV, C-III, D-I
Answer & Solution
Correct Answer
(A) A-II, B-III, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
(1) કાર્બોક્સિલિક ઍસિડ સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ સાથે ઉભરા આપે છે. (2) ફિનોલિક -OH તટસ્થ \(\mathrm{FeCl}_3\) સાથે જાંબલી રંગનો સંકીર્ણ આપે છે. (3) આલ્કોહોલિક -OH સેરિક એમોનિયમ નાઇટ્રેટ સાથે લાલ રંગ આપે છે. (4) જ્યારે આલ્કલાઇન \(\mathrm{KMnO}_4\) અસંતૃપ્ત સંયોજન (આલ્કિન અથવા…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાં મોનોહેલોજનમય કાર્બનિક નીપજની કુલ સંખ્યા (અવકાશીયસમ ઘટક સહિત) પ્રકિયા ............. \(\begin{array}{*{20}{c}} A \\ {{\text{(simplest optically active alkene)}}} \end{array}\,\xrightarrow[{(ii)\,{X_2}/\Delta }]{{(i)\,{H_2}/Ni/\Delta }}\)JEE Mains 2020 Medium
- હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચા વિધાનો શોધો. \(A\). જયારે \(H\) એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. \(B\). \(૦-\)નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય \(H\) બંધ હાજર છે. \(C\). \(HF\) માં આંત:આણ્વીય \(H\) બંધ હાજર છે. \(D\). સંયોજન ની ભોતિક અવસ્થા પર \(H\) બંધ ની માત્રા આધારિત છે. \(E\). સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર \(H-\) બંધ શક્તિશાળી અસર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- KCN સાથેની પ્રતિક્રિયા માટે નીચેના બેન્ઝાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
JEE Mains 2026 Medium - રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા મિશ્રણને ઓળખો.JEE Mains 2024 Hard
- \(10\, mL\), \(2\,(M)\, NaOH\) ના દ્રાવણને \(200\,mL\), \(0.5\,M\) \(NaOH\) ના દ્રાવણને દ્રાવણમાં ઉમેરવામાં આવે તો અંતિમ દ્રાવણની સાંદ્રતા ................. \(\mathrm{M}\) થશે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ e ^{( a -1) x}+2 \cos b x+( c -2) e ^{-x}}{x \cos x-\log _{ e }(1+x)}=2\) હોય, તો \(a ^2+ b ^2+ c ^2=\) ___ .JEE Mains 2026 Hard
- ઉપરોક્ત પ્રકિયા ને ધ્યાન માં લો જ્યાં \(6.1 \,g\) બેન્ઝોઇક એસિડનો ઉપયોગ \(7.8\, g\) , \(m\) -બ્રોમો બેન્ઝોઇક એસિડ મેળવવા માટે થાય છે.ઉત્પાદનની ટકાવારી નીપજ ........ છે. (નજીકના પૂર્ણાંક સુધી રાઉન્ડ) [આપેલ : આણ્વિય દળ : \(C =12.0 \,u , H : 1.0\, u,O : 16.0 \,u , Br =80.0 \,u ]\)
JEE Mains 2021 Medium - નીચે દર્શાવેલ પરિપથમાં \(a\) અને \(b\) બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........\(\Omega\)
JEE Mains 2023 Medium - જેમાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે તેવા એક સુવાહક તારને \(N\) આંટા ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે ત્યાર બાદ તેને \(n\) આંટા ધરાવતાં વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. બંને ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં મળતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- જો \({\Delta _1} = \left| {\begin{array}{*{20}{c}}
x&{\sin \,\theta }&{\cos \,\theta } \\
{\sin \,\theta }&{ - x}&1 \\
{\cos \,\theta }&1&x
\end{array}} \right|\) અને \({\Delta _1} = \left| {\begin{array}{*{20}{c}}
x&{\sin \,2\theta }&{\cos \,\,2\theta } \\
{\sin \,2\theta }&{ - x}&1 \\
{\cos \,\,2\theta }&1&x
\end{array}} \right|\), \(x \ne 0\) ;તો દરેક \(\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)\) માટે . . . .JEE Mains 2019 Hard - પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?JEE Mains 2021 Medium