ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  1. A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
  2. B વિધાન I અને વિધાન II બંને ખોટા છે.
  3. C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
  4. D વિધાન I અને વિધાન II બંને સાચા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I અને વિધાન II બંને સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

અષ્ટફલકીય સંકીર્ણમાં \((\mathrm{CN}=6)\) જો \(\Delta_0 \lt \) P હોય, તો ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે જો \(\Delta_0 \gt \) P હોય, તો નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે પરંતુ ચતુષ્ફલકીય સંકીર્ણમાં \((\mathrm{CN}=4)\) \(\Delta_t \lt \) P હોય, તો મુખ્યત્વે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app