JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Total numbers of isomer \(=03\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CCl}_4\) માટે પ્રમાણભૂત બાષ્પાયન એન્થાલ્પી \(30.5 \mathrm{~kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. અચળ તાપમાન \(284 \mathrm{~g} \mathrm{CCl}_4\) ના બાષ્પીકરણ માટે જરૂરી ઉષ્મા _______ \(\mathrm{kJ}\) છે. (મોલર દળ \(g\) mol \({ }^{-1}\) માં આપેલ છે. \(\mathrm{C}=12, \mathrm{Cl}=35.5\) )JEE Mains 2024 Hard
- પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : કોઈ કણનું રેખીય વેગમાન અને સ્થાન બંને એકસાથે ઇચ્છિત ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરવું અશક્ય છે.
વિધાન (II) : જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો વેગની અનિશ્ચિતતા \(\geqslant \sqrt{\frac{\mathrm{h}}{\pi}} \times \frac{1}{2 \mathrm{~m}}\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.JEE Mains 2022 Easy
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 Hard
- એક કાર્બનિક સંયોજનમાં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. જો તેનો આણ્વીય ભાર \(342\) હોય, તો તેનું આણ્વીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને \(10\, V\)ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ \(S\) બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
JEE Mains 2015 Hard - એક \(90 \mathrm{~kg}\) ની વસ્તુને પૃથ્વીની સપાટીથી \(2R\) અંતરે મૂકવામાં આવે છે કે જે _______ જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. (\(R\)= પૃથ્વીની ત્રિજ્યા \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)\)JEE Mains 2024 Hard
- m દળ અને E ઊર્જાવાળા કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\mathrm{h} / \sqrt{2 m E}\) છે. પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- \(\frac{48}{\pi^{4}} \int_{0}^{\pi}\left(\frac{3 \pi x ^{2}}{2}- x^{3}\right) \frac{\sin x }{1+\cos ^{2} x } dx\)ની કિંમત \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે જેથી \(\left|\frac{z-2 i}{z+i}\right|=2, z \neq-i\) તો ત્રિજ્યા \(2\) અને કેન્દ્ર \(...........\) વાળા વર્તુળ પર \(z\) આવેલ છે.JEE Mains 2023 Hard