JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2020
- અઘરું
- MCQ
સંકીર્ણો \((A)\) થી \((D)\) ની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. \((A)\) \(\mathrm{Ni}(\mathrm{CO})_{4}\) \((B)\) \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}\) \((C)\) \(\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]\) \((D)\) \(\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \((\mathrm{A}) \approx(\mathrm{C}) \approx(\mathrm{D}) < (\mathrm{B})\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\left[\mathrm{Ni}(\mathrm{CO})_{4}\right] \quad \mu_{\mathrm{m}}=0 \mathrm{B}. \mathrm{M}\)
\({\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}}\quad {\mu_{\mathrm{m}}=2.8 \mathrm{B} . \mathrm{M}}\)
\({\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]} \quad {\mu_{\mathrm{m}}=0 \mathrm{B.M}}\)
\(\left[\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\right] \quad \mu_{\mathrm{m}}=0 \mathrm{B.M}\)
\((\mathrm{A}) \approx(\mathrm{C}) \approx(\mathrm{D}) < (\mathrm{B})\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:JEE Mains 2021 મધ્યમ
- ફોસ્ફરસની હાજરીની ઓળખ માટેના ગુણાત્મક કસોટીમાં, સંયોજનને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે ગરમ કરવામાં આવે છે. જેને અનુક્રમે નાઈટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. મળતો પીળા રંગનો અવક્ષેપ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 મધ્યમ
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A.\) \(\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]\) \(I.\) \(\mathrm{sp}^3\) \(B.\) \(\left[\mathrm{Ni}(\mathrm
{CO})_4\right]\)\(II.\) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) \(C.\) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)
_6\right] \mathrm{Cl}_3\)\(III.\) \(\mathrm{dsp}^2\) \(D.\) \(\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]\) \(IV.\) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) JEE Mains 2024 મધ્યમ - \(\left[ Mn _{2}( CO )_{10}\right]\) માં સેતુમય \(CO\) લિગેંડ્સ ની સંખ્યા .......... છે.JEE Mains 2021 સરળ
- \(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.JEE Mains 2024 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો તાર સમક્ષિતિજ સપાટી પર એવી રીતે છે કે જેથી તેનો \({\left( {\frac{1}{n}} \right)^{th}}\) ભાગ સપાટી નીચે લટકે છે.તો લટકતા ભાગને સપાટી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?JEE Mains 2019 અઘરું
- \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 મધ્યમ
- એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?JEE Mains 2013 અઘરું
- જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.
JEE Mains 2022 મધ્યમ - દવા \(X\) \(50 \%\) વિઘટન પછી બિનઅસરકારક બને છે. એક બોટલમાં દવાની પ્રારંભિક સાંદ્રતા \(16 \mathrm{mg} / \mathrm{mL}\) હતી જે 12 મહિનામાં \(4 \mathrm{mg} / \mathrm{mL}\) બની જાય છે. મહિનાઓમાં દવાનો સમાપ્તિ સમય __________ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.JEE Mains 2025 સરળ
- યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રત્યેક સ્વતંત્ર સ્લિટ વડે ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 2 mm છે. સ્લિટથી પડદાનું અંતર 10 m છે. પ્રકાશની તરંગલંબાઈ 6000 Å છે. પડદા પર કોઈ એક સ્લિટની સામેના સ્થાને પ્રકાશની તીવ્રતા __________ છે.JEE Mains 2026 મધ્યમ