ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
  • JEE Mains 2020
  • મધ્યમ
  • સંખ્યાત્મક

સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે  .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(6\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\left( A \right)\,N{a_4}\left[ {\mathop F\limits^x e{{\left( {CN} \right)}_5}\left( {NOS} \right)} \right]\)

\((+1) 4+x+(-1) 5+(-1) 1=0\)

\(x=+2\)

\(\left( B \right)\,N{a_4}\left[ {\mathop {Fe{O_4}}\limits^y } \right]\)

\((+1) 4+y+(-2) 4=0\)

\(y=+4\)

\(\left( C \right)\,\left[ {F\mathop {{e_2}}\limits^z {{\left( {CO} \right)}_9}} \right]\)

\(2 z+0 \times 9=0\)

\(z=0\)

so \(( x + y + z )=+2+4+0\)

\(=6\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ