JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.
- A \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}_{2}\right]\)
- B \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]^{+}\)
- C \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{3}\left(\mathrm{NO}_{2}\right)_{3}\right]\)
- D \(\left[\mathrm{CoCl}_{2}(\mathrm{en})_{2}\right]\)
Answer & Solution
Correct Answer
(C) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{3}\left(\mathrm{NO}_{2}\right)_{3}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[\mathrm{Ma}_{3} \mathrm{b}_{3}\right]\) type complex shows fac and mer isomerism. \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{3}\left(\mathrm{NO}_{2}\right)_{3}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium - હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક \(KMnO _4\) ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે?JEE Mains 2022 Medium
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - ઝાંખા સુર્યપ્રકાશમાં વધુપ્રમાણ માં \(Br _2\) સાથે ઇથેન ની પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતા બ્રોમો વ્યુતપન્નો ની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(H_2SO_3, H_2SO_4\) અને \(H_2S_2O_7\) ના બંધારણમાં \(\pi -\) બંધની સંખ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2017 Hard
- જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(1+\frac{1+3}{2!}+\frac{1+3+5}{3!}+\frac{1+3+5+7}{4!}+\ldots\) નો \(\infty\) પદો સુધીનો સરવાળો = __________JEE Mains 2025 Easy
- વિધેય \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{3}-4 \mathrm{x}^{2}+8 \mathrm{x}+11\) કે જ્યાં \(\mathrm{x} \in[0,1]\) માં મ્ધયકમાન પ્રમેય અનુસાર \(c\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- જો\(z^{2}+z+1=0, z \in C\) હોય,તો \(\left|\sum_{n=1}^{15}\left(z^{n}+(-1)^{n} \frac{1}{z^{n}}\right)^{2}\right|=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- \(\left[X+\frac{a}{Y^2}\right][Y-b]= R T\) સમીકરણ માં \(X\) દબાણ, \(Y\) કદ, \(R\) સાર્વત્રિક વાયુ અચળાંક અને \(T\) તાપમાન છે. ગુણોત્તર \(\frac{a}{b}\) નો ભૌતિક સમતુલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- બંધની સહસંયોજક પ્રકૃતિનો ક્રમ \(A.\) \(KF > KI ; LiF > KF\) \(B.\) \(KF < KI ; LiF > KF\) \(C.\) \(SnCl _4 > SnCl _2 ; CuCl > NaCl\) \(D.\) \(LiF > KF ; \quad CuCl < NaCl\) \(E.\) \(KF < KI ; CuCl > NaCl\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium