JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.
- A \(90\)
- B \(96\)
- C \(97\)
- D \(95\)
Answer & Solution
Correct Answer
(D) \(95\)
Step-by-step Solution
Detailed explanation
\(93 \mathrm{~g}\) એનિલીન \(135 \mathrm{gm}\) એસિટેનિલાઇડ બનાવે છે. તેથી \(6.55 \mathrm{~g}\) એનિલીન \(\frac{135}{93} \times 6.55=9.5\) બનાવે છે. \(95 \times 10^1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 Easy
- નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - ક્રોમેટોગ્રાફી પ્રવિધિમાં, સંયોજનનું શુદ્ધિકરણ કોનાથી સ્વતંત્ર છેJEE Mains 2021 Medium
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 Hard
- જો \(O _2\) વાયુને \(303\, K\) પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો \(1\) લિટર પાણીમાં ઓગળેલા \(O _2\) વાયુના \(milli\, moles\) ની સંખ્યા \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક ) (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક \(O _2\) વાયુ માટે \(303\, K\) તાપમાને \(46.82\, k\, bar\) અને \(O _2\) નું આંશિક દબાણ \(=0.920 \, bar )\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \( S=\{(m,n): m, n\in\{1,2,3,.....,50\}\} \). જો S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( 6^{m}+9^{n} \) એ 5 નો ગુણક હોય, તે p હોય અને S માં આવેલા ઘટકો (m, n) ની સંખ્યા કે જેથી \( m+n \) એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હોય, તે q હોય, તો \( p+q \) = ........... છે.JEE Mains 2026 Medium
- એક નક્કર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરતી જડત્વની ચાકમાત્રા, તેવી જ રીતે ભ્રમણ કરતી એક રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં 2.5 ગણી વધારે છે. એક નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા, જેની ત્રિજ્યા તકતી જેટલી જ છે અને તેવી જ રીતે ભ્રમણ કરે છે, તે આપેલ રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં \(n\) ગણી વધારે છે. અહીં, \(\mathrm{n}=\)_________
ધારો કે બધા પદાર્થોના દળ સમાન છે.JEE Mains 2025 Hard - \(O_{2}^{2-}\)ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Hard
- \(50\) અવલોકનોનાં મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(15\) અને \(2\) છે. એવું જાણવામાં આવ્યું કે એક ખોટું અવલોકન એ રીતે લેવામાં આવેલ કે જેથી સાચાં અને ખોટાં અવલોકનોનો સરવાળો \(70\) થાય. જો સાયી મધ્યક \(16\) હોય,તો સાયું વિચરણ \(\dots\dots\dots\) થશે.JEE Mains 2022 Medium
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 Medium
- રેખાઓ \(\frac{x-2}{2}=\frac{y}{-2}=\frac{z-7}{16}\) અને \(\frac{x+3}{4}=\frac{y+2}{3}=\frac{z+2}{1}\) બિંદુ \(\mathrm{P}\) આગળ છેદે છે. જે \(\mathrm{P}\) નું રેખા \(\frac{x+1}{2}=\frac{y-1}{3}=\frac{z-1}{1}\) થી અંતર \(l\) હોય, તો \(14 l^2 =\) ............JEE Mains 2024 Medium