JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
આલ્કલાઈન માધ્યમમાં \(\mathrm{MnO}_4^{-}\)એ \(\mathrm{I}^{-}\)નું ઓક્સિડેશન જેમાં કરે છે તે:
- A \(\mathrm{IO}_4^{-}\)
- B \(\mathrm{IO}^{-}\)
- C \(\mathrm{I}_2\)
- D \(\mathrm{IO}_3^{-}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{IO}_3^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{I}^{-} \xrightarrow{\text { allcaline medium }} 2 \mathrm{MnO}_2+2 \mathrm{OH}^{-}+\mathrm{IO}_3^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- સાંદ્ર નાઈટ્રિક ઍસિડને દળથી \(75 \%\) તરીકે લેબલ કરવામાં આવે છે. 30 g નાઈટ્રિક ઍસિડ ધરાવતા દ્રાવણનું કદ mL માં _______છે.
આપેલ છે : નાઈટ્રિક ઍસિડ દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે.JEE Mains 2025 Medium - નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે \({NaHCO}_{3}\) સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે \({CO}_{2}\)ને મુક્ત કરશે?JEE Mains 2021 Medium
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી કાળા પદાર્થ (બ્લેક બોડી)ના સંદર્ભમાં ખોટું/ખોટા વિધાન/નો ની સંખ્યા \(.....\) શોધો. \((A)\) વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે. \((B)\) ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે. \((C)\) આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે. \((D)\) નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9\) અને \(\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,\) તો અવલોકનો \({x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}\) નું પ્રમાણિત વિચલન . . . . છે.JEE Mains 2018 Hard
- \(25°C\) તાપમાને, \(0.2\) M નિર્બળ મોનોપ્રોટિક ઍસિડ HX ના \(20.0\) mL નું \(0.2\) M NaOH સામે અનુમાપન કરવામાં આવે છે. દ્રાવણની pH (a) અનુમાપનની શરૂઆતમાં (જ્યારે NaOH ઉમેરવામાં આવ્યું ન હોય) અને (b) જ્યારે \(10\) mL NaOH ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: \(K_a = 5 \times 10^{-4}\), \(pK_a = 3.3\), \(\alpha << 1\)(a) (b) JEE Mains 2026 Medium - \(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,\) નું મૂલ્ય .......... છે, જ્યાં \([x]\) મહત્તમ પૂર્ણાક \(\leq\, x\) છેJEE Mains 2021 Medium
- જો વિધેય \(f\) એ કોઈ \(a\in R\) માટે \(f\,(x)\, = \,{x^3} - 3(a - 2){x^2} + 3ax\, + 7\) એ \((0, 1]\) માં વધતું વિધેય છે અને \([1, 5)\) માં ઘટતું વિધેય હોય તો સમીકરણ \(\frac{{f(x) - 14}}{{{{(x - 1)}^2}}} = 0\,(x\, \ne 1)\) નું બીજ મેળવો.JEE Mains 2019 Hard