ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
  • JEE Mains 2014
  • અઘરું
  • MCQ

વાયુરૂપ \(Na\) પરમાણુઓની આયનીકરણ ઊર્જા \(495.5\, kJ\, mol^{-1}\) છે. તો સોડિયમ પરમાણુની આયનીકરણ કરતા પ્રકાશની સૌથી ઓછી શક્ય આવૃતિ જણાવો . \((h\, = 6.626 \times 10^{-34}\, Js, N_A\, = 6.022 \times 10^{23}\, mol^{-1} )\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(1.24\times10^{15}\, s^{-1}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

Energy \(= N_A\,hv\)

\(495.5 = 6.023 \times 10^{23} \times 6.6 \times 10^{-34} \times v\)

\(v = \frac{{495.5 \times {{10}^3}\,J}}{{6.023 \times {{10}^{23}} \times 6.6 \times {{10}^{ - 34}}}} = 12.4 \times {10^{14}}\)

\( = 1.24 \times {10^{15}}\,{s^{ - 1}}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ