JEE Mains · Chemistry · STD 12 - એમાઇન સંયોજનો
- JEE Mains 2026
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચેની પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો.

નીપજ 'T' માં નાઇટ્રોજનની ટકાવારી __________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 20
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

આણ્વીય દળ \(=6 \times 12+(6 \times 1)+(2 \times 14)+(2 \times 16)\)
\(=138\)
\(\% N=\frac{28}{138} \times 100=20.29 \%\)
Chemistry ના વધુ પ્રશ્નો
- પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 અઘરું
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 અઘરું - સંયોજનો માટે :

ઉત્કલનબિંદુનો વધતો ક્રમ છે :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ - પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 મધ્યમ
- નીચેની સ્પીસીઝ ધ્યાનમાં લો:
BrF\(_5\), XeF\(_5^-\), BF\(_4^-\), ICl\(_4^-\), XeF\(_4\), SF\(_4\), NH\(_4^+\), ClF\(_3\), XeF\(_2\), ICl\(_2^-\)
sp\(^3\)d સંકરિત કેન્દ્રીય પરમાણુ ધરાવતી સ્પીસીઝની સંખ્યા __________ છે.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પેરોક્સાઇડની હાજરીમાં, \(HCl\) અને \(HI\) એ આલ્કીન સાથે પ્રતિમાર્કોનિકોવ નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા આપતા તથી, કારણ કે .........JEE Mains 2014 અઘરું
- જમીનથી \(30^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,\(3\) સેકન્ડે અને \(5\) સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ \(........\,m s ^{-1}\) હશે.\(\text { ( } g=10\,m s ^{-2}\) લો.)JEE Mains 2023 અઘરું
- એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે. \(A\). ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી . \(C\). ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે. \(D\). ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે. \(E\). ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- નીચે \(4\) ઈલેકટ્રોનોનાં ક્વોન્ટમ આંક આપેલા છે. \(A. \;n =3, l=2, m _{1}=1, m _{ s }=+1 / 2\) \(B.\; n =4, l=1, m _{1}=0, m _{ s }=+1 / 2\) \(C. \;n =4, l=2, m _{1}=-2, m _{ s }=-1 / 2\) \(D. \;n =3, l=1, m _{1}=-1, m _{ s }=+1 / 2\) વધતી ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 મધ્યમ
- હાઇડ્રોજન પરમાણુમાં 1 s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે નીચેનામાંથી કયું ખોટું છે? (બોહરની ત્રિજ્યાને \(a_0\) વડે દર્શાવવામાં આવે છે)JEE Mains 2025 અઘરું
- બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?JEE Mains 2019 અઘરું