JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2019
- અઘરું
- MCQ
નીચેના પૈકી પ્રક્રિયામાં ક્રમમાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય લાક્ષણિકતા પ્રતિચુંબકીયમાં બદલાઈ જાય છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(NO\,\to \,NO^+\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(B.O\) \(\mathop {\mathop {NO}\limits_{0.5} }\limits_{Para} \to \mathop {\mathop {N{O^ + }}\limits_3 }\limits_{Dia} \) \(B.O\) \(\mathop {\mathop {{N_2}}\limits_3 }\limits_{Dia} \to \mathop {\mathop {N_2^ + }\limits_{2.5} }\limits_{Para} \)
\(B.O\) \(\mathop {\mathop {{O_2}}\limits_2 }\limits_{Para} \to \mathop {\mathop {O_2^ + }\limits_{2.5} }\limits_{Para} \) \(B.O\) \(\mathop {\mathop {{O_2}}\limits_2 }\limits_{Para} \to \mathop {\mathop {O_2^{2 - }}\limits_1 }\limits_{Dia} \)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી કયો સમૂહ તે બધી સ્પીસીઝનો સમાવેશ કરે છે જે ઍસિડિક માધ્યમમાં \(K_2Cr_2O_7\) ના નારંગી રંગને બદલશે?JEE Mains 2026 મધ્યમ
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 મધ્યમ
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 મધ્યમ
- એક ગેલ્વેનિક કોષમાં, નીચે મુજબની અર્ધ-કોષ પ્રક્રિયાઓ થાય છે:
\( \text{Fe}^{2+} \rightarrow \text{Fe}^{3+} + \text{e}^- \quad E^\circ_{\text{Fe}^{3+}/\text{Fe}^{2+}} = 0.77\text{ V} \)
\( 2\text{I}^- \rightarrow \text{I}_2 + 2\text{e}^- \quad E^\circ_{\text{I}_2/2\text{I}^-} = 0.54\text{ V} \)
\( 298\text{ K} \) તાપમાને થતી આપમેળે (spontaneous) થતી કુલ કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (\( E^\circ_{\text{cell}} \)) નું મૂલ્ય \( x \times 10^{-2}\text{ V} \) છે. તો \( x \) નું મૂલ્ય શોધો. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 સરળ - \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 મધ્યમ
- \(0.001\,mm\) જાડાઈના નિકલ સ્તરનું \(100\,cm ^2\) વિસ્તારના એક ધાતુનું કટિંગ (થર) કરવામાં આવ્યું. ઇચ્છિત સ્તરનું થર (કોટ) ચઢાવવા માટે \(Ni \left( NO _3\right)_2\)ના દ્રાવણમાથી \(2A\) નો પ્રવાહ એ '\(x\)' સેકન્ડો માટે પસાર કરવામાં આવ્યો. તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.(નજીકનો પૂર્ણાક) ( \(\rho_{ Ni }\) (નિકલની ધનતા) એે \(10\,g\,mL ^{-1}\) છે.નિકલનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left( F =96500\,C\,mol ^{-1}\right)\)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : વેનીલીન
NaOH અને ટૉલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરશે.
વિધાન (II) : વેનીલીન
ખૂબ જ સરળતાથી સ્વ-આલ્ડોલ સંઘનન આપશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 સરળ
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (સંક્રાંતિ ધાતુ આયન) સૂચિ - II (ચુંબકીય ચાકમાત્રા (B.M.)) (A) Ti3+ (I) 3.87 (B) V2+ (II) 0.00 (C) Ni2+ (III) 1.73 (D) Sc3+ (IV) 2.84
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 મધ્યમ - રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી \(6.4 \times 10^{-4}\) ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ \(5\) દિવસનો છે. \(......\) દિવસ બાદ એક્ટિવિટી \(5 \times 10^{-6}\) ક્યુરી થશે.JEE Mains 2022 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : 30 અને 170 ની વચ્ચેના દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ માટે, પ્રતિ ન્યુક્લિઓન બંધન ઊર્જા, પરમાણુ ક્રમાંક A થી વ્યવહારિક રીતે સ્વતંત્ર હોવાનું જણાય છે.
કારણ (R): ન્યુક્લિયર બળ લાંબા અંતરનું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 સરળ - કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
JEE Mains 2022 મધ્યમ