JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
તત્વ કે જે \(p\pi - p\pi \) બહુગુણિત બંધો બનાવાની વધુ ક્ષમતા દર્શાવે છે?
- A \(Sn\)
- B \(C\)
- C \(Ge\)
- D \(Si\)
Answer & Solution
Correct Answer
(B) \(C\)
Step-by-step Solution
Detailed explanation
It is due to the smallest atomic size of carbon in the given options.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ આયનોમાં ક્યુ સંસ્પંદન સ્થાયી કાર્બોકેટાયન છે?
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલા સંયોજનોમાંથી, જ્યારે ગરમ \(\text{KMnO} _4\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝોઇક એસિડ આપતા સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2025 Medium - \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન : \(H_2\) ની બંધકારક આણ્વિય કક્ષકો \((MO)\) માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. કારણ : બંધકારક \(MO\) એ \({\psi _A}\, + \,\,{\psi _{B,}}\) છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .JEE Mains 2015 Hard
- જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણે \(R\) થી દર્શાવેલ છે. કથન \(A\) : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે. કારણ \(R\) : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક અનંત લંબાઈનો સુરેખ તાર \(I\) પ્રવાહનું વહન કરે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલીય આકારમાં વાળવામાં આવેલો છે. વર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર છે :
JEE Mains 2026 Medium - ધારોકે રેખા y - x = 1 એ ઉપવલય \(\frac{x^2}{2}+\frac{y^2}{1}=1\) ને બિંદુઓ A અને B પર છેદે છે. તો રેખાખંડ AB દ્વારા ઉપવલયના કેન્દ્ર પર બનતો ખૂણો ___ છે.JEE Mains 2026 Easy
- જો હાઈડ્રોજનની લાઇમેન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઈ \(\lambda\) હોય, તો બીજા સભ્યની તરંગલંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- \({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )JEE Mains 2021 Medium