JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(200 \,mL \,0.01 \,M\, HCl\) ને \(400 \,ml \,0.01\, M \,H _2 SO _4\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની \(pH\) શોધો .
- A \(1.14\)
- B \(1.78\)
- C \(2.34\)
- D \(3.02\)
Answer & Solution
Correct Answer
(B) \(1.78\)
Step-by-step Solution
Detailed explanation
\(HCl + H _{2} SO _{4}\) \(\left[ H ^{+}\right]=\frac{(0.01 \times 200)+(0.01 \times 2 \times 400)}{600}\) \(=\frac{2+8}{600}=\frac{10}{600}=\frac{1}{60}\) \(pH =-\log [\frac{1}{60}]\) \(=1.78\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા \((273\,K)\) પ્રક્રિયા કરતા અને ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન \((298\,K)\), સુધી વધારતા શું આપે છે ?JEE Mains 2022 Medium
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
JEE Mains 2019 Hard - \(5\) મોલ હિલિયમ વાયુ, \(300\, K\) તાપમાને, પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ થઈ \(10\, L\) થી \(20 \,L\) થાય છે, આ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્તમ કાર્યની માત્રા ..........\(J\) છે [નજીકની પૂર્ણાંક] (આપેલું છે\(: R = 8.3 \,J \,K ^{-1}\, mol ^{-1}\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2022 Medium
- સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
More PYQs from JEE Mains
- ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
- સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
JEE Mains 2021 Hard - ધારો કે પાંચ અવલોકનો \(x_1=1, x_2=3, x_3=a, x_4=7\) અને \(x_5=b, a \gt b\), નો મધ્યક અને વિચરણ અનુક્રમે 5 અને 10 છે. તો અવલોકનો \(n+x_n, n=1,2, \ldots \ldots . .5\) નું વિચરણ શોધો.JEE Mains 2025 Medium
- \(2.06 \times 10^{4} \;\mathrm{N} \) તણાવવાળા સ્ટીલના તારમાં એક લંબગત તરંગ \(v\) વેગથી ગતિ કરે છે. જ્યારે તણાવ \(T\) થાય ત્યારે વેગ \(\frac v2\) થાય તો \({T}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- ધારો કે \(f : R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(3 x)-f(x)=x\) છે જો \(f(8)=7\) હોય તો \(f(14)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક ટીમના ખેલાડીઓ \(A\) અને \(B\) ને ટૂર્નામેન્ટ માટે કેપ્ટનશીપ માટે પસંદ કરવામાં આવે તેની સંભાવના અનુક્રમે \(0.6\) અને \(0.4\) છે. જો \(A\) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે, તો ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના \(0.8\) છે અને જો \(B\) ને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવે, તો ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના \(0.7\) છે. તો, ટીમ ટૂર્નામેન્ટ જીતે તેની સંભાવના છે:JEE Mains 2026 Easy