JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot \left(\frac{A}{2}\right)\) હોય, જ્યાં \(A\) પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.
- A \(\pi-2 \mathrm{~A}\)
- B \(\frac{\pi}{2}-2 \mathrm{~A}\)
- C \(\pi-\mathrm{A}\)
- D \(\frac{\pi}{2}-\mathrm{A}\)
Answer & Solution
Correct Answer
(A) \(\pi-2 \mathrm{~A}\)
Step-by-step Solution
Detailed explanation
\( \cot \frac{A}{2}=\frac{\sin \left(\frac{A+\delta_{\min }}{2}\right)}{\sin \frac{A}{2}} \) \( \Rightarrow \cos \frac{A}{2}=\sin \left(\frac{A+\delta_{\min }}{2}\right) \) \( \frac{A+\delta_{\min }}{2}=\frac{\pi}{2}-\frac{A}{2} \) \( \delta_{\min }=\pi-2 A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે)JEE Mains 2024 Hard
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.JEE Mains 2024 Hard
- ત્રિજયા \(‘a’\) અને ત્રિજયાા \(‘b’\) ધરાવતા બે સમકેન્દ્રિય ગોળા ( જુઓ ચિત્ર ) ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા \(\rho = \frac{A}{r}\) છે.જયાં \(A\) અચળાંક છે અને કેન્દ્ર થી અંતર \(r\) છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર \(Q\) છે.ગોળાઓનના વચ્ચેના ભાગમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે તે માટેના \(A\) નું મૂલ્ય છે.
JEE Mains 2016 Hard - \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે.JEE Mains 2021 Hard
- કાર્નોટ એન્જિન \(400\, K\) અને \(800\, K\) વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય \(1200\, J\) હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... \(J\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 Medium
- 15.348 amu દળના એક કણ ને 4\( \alpha \) કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ __________ kHz છે.
[He ન્યુક્લિયસનું દળ = 4.002 amu,
\(1 amu =1.66 \times 10^{-27} kg, h =6.6 \times 10^{-34} J . s\) અને \(c =\) \(\left.3 \times 10^8 m / s \right]\)JEE Mains 2026 Medium - અહી \(\vec{a}\) અને \(\overrightarrow{ b }\) એ પરસ્પર લંબ શૂન્યતર સદીશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=|\overrightarrow{ b }| .\) જો \(|\overrightarrow{ a } \times \overrightarrow{ b }|=|\overrightarrow{ a }|\) હોય તો સદીશો \((\vec{a}+\vec{b}+(\vec{a} \times \vec{b}))\) અને \(\vec{a}\) વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2021 Hard
- એક \(0.2\, cm\) \((0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, \(1\, m\, (1 \,mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને \(1 \;kg\) \((1\,g\) લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં \(0.5\, cm \,(0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? (\(\%\) માં)JEE Mains 2021 Hard
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium
- જો \(x, y, z\) એવી ધન સંખ્યાઓ છે કે જેથી \(x + y + z = 12\) અને \(x^3y^4z^5 = (0. 1 ) (600)^3\) હોય તો \(x^3 + y^3 + z^3\) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard