ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I અને વિધાન II બંને સાચાં છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન - I વિધાન-II \(-\mathrm{CH}_3\) સમૂહ o/p નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ મેટા નિર્દેશક છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app