JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે: \(CH _{3} CH = CHCH \left( CH _{3}\right)_{2} \stackrel{ HBr }{\longrightarrow}\)
- A \(CH _{3} CH _{2} CH _{2} C ( Br )\left( CH _{3}\right)_{2}\)
- B \(Br \left( CH _{2}\right)_{3} CH \left( CH _{3}\right)_{2}\)
- C \(CH _{3} CH _{2} CH ( Br ) CH \left( CH _{3}\right)_{2}\)
- D \(CH _{3} CH ( Br ) CH _{2} CH \left( CH _{3}\right)_{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(CH _{3} CH ( Br ) CH _{2} CH \left( CH _{3}\right)_{2}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિસંયોજક ધન આયન અને ઋણ આયનની મોલર આયનીય વાહકતા અનુક્રમે \(57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને \(73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત ધન આયન અને ઋણ આયન ધરાવતા એક વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા _______ થશે.JEE Mains 2024 Medium
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, અંતિમ નીપજ \(D\) છે:
JEE Mains 2021 Easy - \(2\,L\,0.2\,M H _{2} SO _{4}\) ની \(2\,L\, \ 0.1\,M\) \(NaOH\) દ્વાવણ સાથે પ્રક્રિયા કરતા, દ્રાવણમાં બનતી પરિણામી નીપજ \(Na _2 SO _4\) ની મોલારીટી \(.........\) મિલિમોલર છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- નીચેની પ્રક્રિયાઓમાં ઉત્પાદનો \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.
\(\mathrm{A} \stackrel{\mathrm{Ag}-\mathrm{NO}_2}{\longleftrightarrow} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow{\mathrm{AgCN}} \mathrm{B}\)JEE Mains 2025 Medium - ગેલ્વેનિક કોષ માટે, \({Zn}({s})+{Cu}^{2+}(0.02 {M}) \rightarrow {Zn}^{2+}(0.04 {M})+{Cu}({s})\) \({E}_{\text {cell }}=...... \,\times 10^{-2} \,{~V}\) { (નજીકના પૂર્ણાંકમાં) } \({\left[ {E}_{{Cu} / {Cu}^{2+}}^{0}=-0.34\, {~V}, {E}_{2 {n} / {Zn}^{2+}}^{0}=+0.76 \,{~V}\right.}\) \(\left.\frac{2.303 {RT}}{{F}}=0.059\, {~V}\right]\)JEE Mains 2021 Easy
- મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(1\,bar\) પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- આપેલ પ્રક્રિયા \(Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)\) માટે સંતુલન અચળાંક \(K_C = 10 \times 10^{15}\) છે, તો \(298\, K\) ને \(E_{cell}^o\) નું મૂલ્ય કેટલુ થશે? [\({2.303\,\frac{{RT}}{F}}\) એ \(298\,K\) \(=0.059\,V\)]JEE Mains 2019 Hard
- જો \(I_{m, n}=\int_{0}^{1} x^{m-1}(1-x)^{n-1} d x, m, n \geq 1\) અને \(\int_{0}^{1} \frac{x^{m-1}+x^{n-1}}{(1+x)^{m+n}} d x=\alpha I_{m, n}, \alpha \in R,\) તો \(\alpha=..... .\)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{MnO}_2\) નું \(\mathrm{KOH}\) અને ઓક્સિડાઇઝિંગ કર્તા સાથેનું સંલયન ઘેરા લીલા \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) આપે છે. વિધાન \((II)\) : આલ્કલાઇન માધ્યમમાં મેંગેનેટ આયનનું વિદ્યુત વિભાજન ઓક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 Medium