JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Pt \left( NH _3\right)\left( H _2 O \right) BrCl \right]\) દ્વારા પ્રદર્શિત ભૌમિતિક સમઘટકોની સંખ્યા X છે.
\(\left[ CrCl _2( ox )_2\right]^{3-}\)દ્વારા પ્રદર્શિત પ્રકાશ અક્રિયાશીલ સમઘટકોની સંખ્યા Y છે.
\(\left[ Co \left( NH _3\right)_3\left( NO _2\right)_3\right]\) દ્વારા પ્રદર્શિત ભૌમિતિક સમઘટકોની સંખ્યા z છે.
X + Y + Z નું મૂલ્ય __________ છે.
- A 4
- B 5
- C 6
- D 7
Answer & Solution
Correct Answer
(C) 6
Step-by-step Solution
Detailed explanation
અહીં \(X =3\) (બે સિસ + એક ટ્રાન્સ સમઘટકો) \(Y=1\) (ટ્રાન્સ સમઘટક) \(Z =2\) (ફેક- મેર સમઘટક) \(X+Y+Z=3+1+2=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) બોરોન એ \(BF _6^{3-}\) બનાવી શકતો નથી. કારણ \((R)\, :\,B\)નું કદ ખૂબ જ નાનું છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) માટે \(\mathrm{K}_{\mathrm{n}}\) \(1.8 \times 10^{-3}\) છે અને \(\mathrm{NH}_4 \mathrm{OH}\) માટે \(\mathrm{K}_{\mathrm{b}}\) \(1.8 \times 10^{-5}\) છે. એમોનિયમ એસિટેટ દ્રાવણનું \(\mathrm{pH}\) _______ હશે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા કોષ્ટકમાં આપેલ પરિણામો નીચેની પ્રક્રિયાના ગતિ અભ્યાસ દરમિયાન પ્રાપ્ત થયા: \(2 A + B \longrightarrow C + D\)
આપેલા ટેબલ માં \(X\) અને \(Y\) અનુક્રમે શું હશે ?પ્રયોગ \([ A ] / molL ^{-1}\) \([ B ] / molL ^{-1}\) પ્રાથમિક \(rate/molL\) \(^{-1}\) \(\min ^{-1}\) \(I\) \(0.1\) \(0.1\) \(6.00 \times 10^{-3}\) \(II\) \(0.1\) \(0.2\) \(2.40 \times 10^{-2}\) \(III\) \(0.2\) \(0.1\) \(1.20 \times 10^{-2}\) \(IV\) \(X\) \(0.2\) \(7.20 \times 10^{-2}\) \(V\) \(0.3\) \(Y\) \(2.88 \times 10^{-1}\) JEE Mains 2020 Hard - આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?
JEE Mains 2025 Medium - \({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.JEE Mains 2021 Medium
- હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ચોરસ આડછેદ ધરાવતું અને 6 m ઊંચાઈનું એક પાત્ર ઊભી રીતે વિભાજીત કરેલું છે. વિભાજન દીવાલમાં 3 m ઊંડાઈએ \(100 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી, મિજાગરાવાળા દરવાજાવાળી એક નાની બારી લગાડેલી છે. પાત્રનો એક ભાગ પાણીથી સંપૂર્ણ ભરેલો છે અને બીજી બાજુ \(1.5 \times 10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલી છે. મિજાગરાવાળા દરવાજાને ખુલ્લો ન થાય તે માટે તેના પર કેટલું બળ લગાડવાની જરૂર પડશે?
(ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Easy - \(30 \pi \,cm ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને જેમની વચ્ચે \(1 \;mm\) જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે \(3.6 \times 10^{7} \;Vm ^{-1}\) જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો \(7 \times 10^{-6}\; C\) હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે. \(\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] \) નો ઉપયોગ કરોJEE Mains 2022 Medium
- ધારોકે ABC એક સમબાજુ ત્રિકોણ છે જેનું લંબકેન્દ્ર ઉગમબિંદુ પર છે તથા બાજુ BC એ રેખા \(x+2 \sqrt{2} y=4\) પર છે. જો શિરોબિંદુ A ના યામ \((\alpha, \beta)\) હોય. તો \(|\alpha+\sqrt{2} \beta|\) થી નાની અથવા સમાન એવી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 Hard
- \(50\) કાંપા ધરાવતા ગેલ્વેનોમીટરમાં પૂર્ણ આવર્તન માટે \(50\,{mV}\) vની જરૂર પડે છે. જો તેની પ્રવાહ સંવેદિતા \(2\) કાંપા\(/mA\) હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium
- અહી \(A=\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ccc}9^{2} & -10^{2} & 11^{2} \\ 12^{2} & 13^{2} & -14^{2} \\ -15^{2} & 16^{2} & 17^{2}\end{array}\right]\) હોય તો \(A ^{\prime} BA\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium