JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
આપેલ એમાઈન્સ સાથે હિન્સબર્ગ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આલ્કલી અદ્રાવ્ય ઘન સલ્ફોનામાઈડસ્ ની કુલ સંખ્યા _________ છે.
એનિલિન, N-મિથાઈલએનિલિન, મિથેનેમાઈન, N, N-ડાયમિથાઈલ મિથેનેમાઈન, N-મિથાઈલ મિથેનેમાઈન, ફિનાઈલમિથેનેમાઈન, N-પ્રોપાઈલએનિલિન, N-ફિનાઈલએનિલિન, N. N-ડાયમિથાઈલએનિલિન, એલાઈલ એમાઈન, આઈસોપ્રોપાઈલ એમાઈન
- A 4
- B 2
- C 8
- D 5
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
\(2^{\circ}\) એમાઇન્સ હિંસબર્ગ પ્રક્રિયક સાથે અદ્રાવ્ય હોય છે. \(Ph - NH - CH _3, Me - NH - Me\), \(Ph - NH - CH _2- CH _2- CH _3, Ph - NH - Ph\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ બંધારણીય સૂત્રો ધરાવતા સંયોજનો A, B અને C નો વિચાર કરો
\(A = \) CH\(_3\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - OH
\(B = \) CH\(_2 =\) CH - CH\(_2\) - CH\(_2\) - CH\(_3\)
\(C = \) HO - CH\(_2\) - CH\(_2\) - CH(OH) - CH\(_3\)
A માંથી B માં રૂપાંતરણ માટે, જરૂરી પ્રક્રિયક (D) _________ છે અને જ્યારે C માં વધારાના પ્રક્રિયક (D) નો ઉપયોગ કરીને તે જ પ્રક્રિયા થાય ત્યારે મળતા ઉત્પાદન (E) નું બંધારણીય સૂત્ર _________ છે.JEE Mains 2026 Medium - પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : cis-2-બ્યુટિનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા ઇથેનાલ આપે છે.
વિધાન II : 3, 6-ડાયમિથાઈલઓક્ટ-4-ઈનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ કોઈ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard - "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{Cu}\) (II) ની ઇલેક્ટ્રોનીય રચના \(3 \mathrm{d}^9\) છે જ્યારે \(\mathrm{Cu}(\mathrm{I})\) ની \(3 \mathrm{d}^{10}\) છે. નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2024 Medium
- આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
JEE Mains 2022 Hard - જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- અહી \(I_{n}=\int_{1}^{e} x^{19}(\log |x|)^{n} d x,\) કે જ્યાં \(n \in N\) આપેલ છે . જો દરેક વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે \((20) I _{10}=\alpha I _{9}+\beta I _{8}\) આપેલ હોય તો \(\alpha-\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard