ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

\(Sc ^{3+}, Cr ^{2+}, Mn ^{3+}, Co ^{3+}\) અને \(Fe ^{3+}\) પૈકી સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ્રોની સંખ્યા 'n' છે. \(CoCl _3( en )_2 NH _3\) સૂત્ર ધરાવતા સંકીર્ણ સાથે વધુ માત્રામાં \(AgNO _3\) ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમ્યાન બનતા AgCl ના moles જો ' n ' હોય તો, સંકીર્ણ ની \(t _{2 g}\) ક્ક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.

  1. A 4
  2. B 6
  3. C 8
  4. D 10
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 6

Step-by-step Solution

Detailed explanation

\(Sc ^{+3}\) 18 \(Cr ^{+2}\) 22 \(Mn ^{+3}\) 22 \(Co ^{+3}\) 24 \(Fe ^{+3}\) 23 \(Cr ^{2+}\) and \(Mn ^{3+}\) are isoelectronic \(n =2\) Complex is : \(\left[ Co ( en )_2 NH _3 Cl \right] Cl _2\) \(\Rightarrow Co ^{3+} \quad 3 d^6 \quad t _{2 g}^{2,2,2} \quad e _{ g }^{0,0}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app