JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(C, Cs, Al\) અને \(S\) ની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.
- A \(C < S < Al < Cs\)
- B \(S < C < Cs < Al\)
- C \(S < C < Al, Cs\)
- D \(C < S < Cs < Al\)
Answer & Solution
Correct Answer
(A) \(C < S < Al < Cs\)
Step-by-step Solution
Detailed explanation
On moving down size increases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- નાઈટ્રેશન પર બેન્ઝીન \({HNO}_{3}\) અને \({H}_{2} {SO}_{4}\) મિશ્રણની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિન આપે છે, જ્યાં:JEE Mains 2021 Hard
- \(\mathrm{MnO}_2\) નું આલ્કલાઈન ઓક્સિડેટીવ ગલન એ \("A"\) આપે છે કે જેનું આલ્કાઈન દ્રાવણમાં વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશન કરતા \(B\) ઉત્પન્ન કરે છે. \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\frac{{dy}}{{dx}} + \frac{3}{{{{\cos }^2}\,x}}\,y = \frac{1}{{{{\cos }^2}\,x}},\) \(x \in \left( {\frac{{ - \pi }}{3},\frac{\pi }{3}} \right)\) અને \(y\left( {\frac{\pi }{4}} \right) = \frac{4}{3}\), તો \(y\left( { - \frac{\pi }{4}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- \(10\, kg\) દળ ધરાવતો દડો \(10 \sqrt{3}\, ms ^{-1}\) ના વેગથી \(X-\) અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા \(20\, kg\) દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો \(10\, m / s\) ના વેગથી \(Y-\) અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો \(X-\)અક્ષ સાથે \(\theta\) ના ખૂણે \(20\, m / s\) ના વેગથી ગતિ કરે છે. તો \(\theta\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - \(LCR\) પરિપથ કેપેસિટર \(C\), ઇન્ડક્ટન્સ \(L\) અને અવરોધ \(R\) માટે અનુનાદમાં છે. હવે અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે, અન્ય તમામ પરિમાણો સમાન રાખીને અનુનાદમાં પ્રવાહનો કંપવિસ્તાર હવે શું થશે?JEE Mains 2024 Hard
- એક પ્રક્રિયામાં,પ્રક્રિયકો અને \(X\) અને \(Y\) અનુક્રમે શોધો:
JEE Mains 2023 Hard - \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે.JEE Mains 2023 Hard
- જો રેખા \(y=m x\) એ રેખાઓ \(x=0, y=0, x=\frac{3}{2}\) અને વક્ર \(\mathrm{y}=1+4 \mathrm{x}-\mathrm{x}^{2}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળને દુભાગે છે તો \(12 \mathrm{~m}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard