JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.
- A ફક્ત \(I\) અને \(II\)
- B ફક્ત \(I\) અને \(III\)
- C \(I, II\) અને \(III\)
- D ફક્ત \(III\)
Answer & Solution
Correct Answer
(D) ફક્ત \(III\)
Step-by-step Solution
Detailed explanation
Active transport proteins exchanges \(Na^+\) ions for \(K^+\) ions across the plasma membrane of animal cells.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- ત્રિકોણ બાયપિરામીડલ ભૂમિતિ કોના દ્વારા બતાવવામાં આવે છેJEE Mains 2013 Hard
- \(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)JEE Mains 2023 Medium
- સમઇલેક્ટ્રોનીય ઘટકો \(Cl^-\) , \(Ar\) અને \(Ca^{2+}\) નું કદ કોના દ્વારા અસર પામે છે ?JEE Mains 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(BF _4^{-}, SiF _4, XeF _4\) અને \(SF _4\) પૈકી કે જે અસમાન E-F બંધ લંબાઈ ધરાવે છે તેવા સ્પીસીઝોની સંખ્યા બે છે. અહીંયા E મધ્યસ્થ પરમાણુ છે.
વિધાન II: \(O _2^{-}, O _2^{2-}, F _2\) અને \(O _2^{+}\) પૈકી \(O _2^{-}\) મહત્તમ (સૌથી વધુ) બંધ ક્રમાંક ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Hard
- જો \(x, y\) એ ધન વાસ્તવિક સંખ્યા છે અને \(m, n\) એ ધન પૃણાંક છે તો સમીકરણ \(\frac{{{x^m}{y^n}}}{{\left( {1 + {x^{2m}}} \right)\,\left( {1 + {y^{2n}}} \right)}}\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- બુવેલ્ટ-બ્લેન્ક રિડ્ક્ષન પ્રક્રિયા શેમાં શામેલ છેJEE Mains 2016 Hard
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard
- \(2.5 \times 10^{-3} kg\) દ્રાવ્યને (solute) \(75 \times 10^{-3} kg\) પાણીમાં ઓગાળીને કરીને બનાવેલું એક દ્રાવણ \(373.535\, K\) ઉકળે છે. તો દ્રાવ્યનો મોલર દળ...........\(g\, mol ^{-1}\) થશે. [નજીકના પૂર્ણાંક] (આપેલું છે \(:\,K _{ b }\left( H _{2} O \right)=0.52\, K\, kg\, mol { }^{-1}\) અને પાણીનું ઉત્કલન બિંદુ = \(373.15 \,K\) )JEE Mains 2022 Medium
- \(5 \mathrm{~m}\) લંબાઈના એક સમક્ષિતિજ સીધો તાર કે જે પૂર્વથી પશ્રિમ દિશામાં લંબાયેલો (ખેંચાયેલો) છે એ \(0.60 \times 10^{-4} \mathrm{~Wb} \mathrm{~m}^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ધટકથી કાટકોણે પતન કરે છે. તારમાં પ્રેરીત \(emf\) નું તત્કાલીન મૂલ્ય _______ \(\times 10^{-3} \mathrm{~V}\) છે.JEE Mains 2024 Hard