enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી ક્યાં ક્લોરો ઘટકનું બંધારણ \(dsp^2\) સંકરણને આધારે સમજાવી શકાય છે ?
- A \(PdCl_4^{2 - }\)
- B \(FeCl_4^{2 - }\)
- C \(CoCl_4^{2 - }\)
- D \(NiCl_4^{2 - }\)
Answer & Solution
Correct Answer
(A) \(PdCl_4^{2 - }\)
Step-by-step Solution
Detailed explanation
\([PdCl_4]^{2-}\) is \(dsp^2\) hybridized and square planar in shape.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- \('A'\) અને \('B'\) અનુક્રમે શોધો \(?\) \(A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}\) ઇથેન \(-1,2-\) ડાયકાર્બાલ્ડિહાઈડ \(+\) ગ્લાયોકઝાલ\(/\)ઓક્સાલ્ડિહાઈડ \(B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-\)ઓકસોહેક્ઝેનાલJEE Mains 2022 Hard
- નીચેનામાંથી ખોટી જોડીને ઓળખો.JEE Mains 2024 Medium
- એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ \(ABC\) પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
JEE Mains 2020 Hard - ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - અહી વિધેય \(f(x)=\left\{\begin{array}{cc}\frac{\log _{e}(1+5 x)-\log _{e}(1+\alpha x)}{x} & \text { if } x \neq 0 \\ 10 & \text {; if } x=0\end{array}\right.\) એ \(x=0\) આગળ સતત હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં, \(20 \Omega\) અવરોધમાં વહેતો પ્રવાહ \(0.3\) \(A\) હોય , જ્યારે એમિટર \(0.9\) \(A\)નું અવલોકન નોંધે છે. \(R_1\) નું મૂલ્ય _______ \(\Omega\) છે.
JEE Mains 2024 Hard - \(BARRACK\) શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.JEE Mains 2018 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર \(\vec r\, cm\) ______ હશે.
JEE Mains 2019 Medium - જહાજ \(A\) એ ઉત્તર-પૂર્વ દિશામાં \(\vec v = 30\,\hat i + 50\hat j\,km/hr\) વેગ થી સફર કરે છે. જ્યાં \(\hat i\) એ પૂર્વ દિશા અને \(\hat j\) એ ઉત્તર દિશા સૂચવે છે. જહાજ \(A\) થી \(80\, km\) દૂર પૂર્વ અને \(150\, km\) દૂર ઉત્તર માં જહાજ \(B\) એ પશ્ચિમ તરફ \(10\, km/hr\) ની ઝડપે સફર કરે છે. \(A\) એ \(B\) થી ન્યુનત્તમ અંતરે કેટલા .......... \(hrs\) પહોચશે?JEE Mains 2019 Hard