JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
Physiological તાપમાત \(T\) પર એક જૈવરાસાયણિક પ્રક્રિયાનો વેગ, ઉત્સયક હોય તેના કરતા \(10^{6}\) ગણી છે. તો ઉસેચક ઉમેરતા સક્રિયકરણ ઊર્જાનો ફેરફાર જણાવો.
- A \(-6 \mathrm{RT}\)
- B \(+6 \mathrm{RT}\)
- C \(+6(2.303) \mathrm{RT}\)
- D \(-6(2.303) \mathrm{RT}\)
Answer & Solution
Correct Answer
(D) \(-6(2.303) \mathrm{RT}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}=\mathrm{A} \mathrm{e}^{\frac{-\mathrm{E}_{\mathrm{a}}}{\mathrm{RT}}}\) \(\mathrm{K}^{\prime}=\mathrm{Ae}^{\frac{-\mathrm{E}_{\mathrm{a}}}{\mathrm{RT}}}=10^{6} \mathrm{K}\) Ae…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરોબેન્ઝીન, એનિલીન અને બેન્ઝોઈક એસિડ પ્રત્યેક 1 g નું મિશ્રણ 50 mL ઇથાઇલ એસિટેટમાં ઓગાળવામાં આવે છે અને વિભાજનકારી ગળણીમાં મૂકવામાં આવે છે. આ જ ગળણીમાં 5 M NaOH (30 mL) ઉમેરવામાં આવ્યું. ગળણીને જોરશોરથી હલાવીને પછી એક બાજુ રાખવામાં આવી. ગળણીમાં ઇથાઇલ એસિટેટ સ્તરમાં શું સમાયેલ છે?JEE Mains 2025 Medium
- ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy
- ફોસ્ફરસની હાજરીની ઓળખ માટેના ગુણાત્મક કસોટીમાં, સંયોજનને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે ગરમ કરવામાં આવે છે. જેને અનુક્રમે નાઈટ્રિક એસિડ અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. મળતો પીળા રંગનો અવક્ષેપ _______ છે.JEE Mains 2024 Medium
- \(0.1\, N\) \(NaOH\) ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી \(0.1\, N\)નું \(10\, mL\) કદ (\( ml \) માં) ........JEE Mains 2020 Hard
- \(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.JEE Mains 2020 Medium
- એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
JEE Mains 2021 Hard - જ્યારે \(5\) ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.)JEE Mains 2022 Hard
- \(\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}\) જ્યાં \(A\) અને \(a\) અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા \(R\) ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો \(Q\) એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા \(R\) કેટલી હશે.JEE Mains 2019 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,\(90\%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા ' \(x\) ' ગણો છે. તો ' \(x\) નું મૂલ્ય શોધો. (આપેલ: \(\ln 10=2.303\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Medium