JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ ને કોના દ્વારા ઓળખી શકાય છે ?
- A બેનેડિક્ટની કસોટી
- B ફેહલીંગ કસોટી
- C બારફોર્ડ કસોટી
- D સેલિવાર્નોફ કસોટી
Answer & Solution
Correct Answer
(D) સેલિવાર્નોફ કસોટી
Step-by-step Solution
Detailed explanation
Barfoed's test \(\to \) Detecting presence of monosaccharides Fehling's test \(\to \) For aldehyes Benedict's test \(\to \) For reduving sugars Seliwanoff's test \(\to \) Differentiate between aldose and ketose
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લાયકોસિડિક જોડાણ ખરેખર શું છે ?JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી એવું સંયોજન પસંદ કરો કે જે આંત:આણ્વીય હાઈડ્રોજન બંધન દર્શાવે છે.JEE Mains 2024 Hard
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - નીચેનામાંથી D-ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સહસંબંધિત કરી શકાય તેવી સંરચનાઓની સંખ્યા ઓળખો.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\lim_{x \to 0}\left(\dfrac{x^2\sin^2 x}{x^2 - \sin^2 x}\right)\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- ધારોકે \(T\) અને \(C\) એ અતિવલય \(16 x^2-y^2+64 x+4 y+44=0\) ની અનુક્રમે અનુપ્રસ્થ તથા અનુબદ્ધ અક્ષો છે. તો પરવલય \(x^2=y+4\) ની ઉપર, અનુપ્રસ્થ અક્ષ \(T\) ની નીચે તથા અનુબધ્ધ અક્ષ ની જમણી બાજુ એ આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(..........\) છે.JEE Mains 2023 Hard
- જો સુરેખ સમીકરણ સંહિતા \(x+y+3 z=0\) \(x+3 y+k^{2} z=0\) \(3 x+y+3 z=0\) માટે શૂન્યેતર ઉકેલ \((x, y, z)\) જ્યાં \(k \in R\) હોય તો \(x +\left(\frac{ y }{ z }\right)\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
- શ્રેણી \(0.7,0.77,0.777, . . . \) પ્રથમ \(20\) પદોનો સરવાળો મેળવો.JEE Mains 2013 Medium
- નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ? \({ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}\)JEE Mains 2024 Medium