ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

વિધાન\(-I :\) સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે.  વિધાન\(-II :\) \(n-\)પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે.  ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

  1. A વિધાન\(-I\) સાચું પરંતુ વિધાન\(-II\) ખોટું છે.
  2. B વિધાન\(-I\) ખોટું પરંતુ વિધાન\(-II\) સાચું છે.
  3. C વિધાન\(-I\) અને વિધાન\(-II\) બંને સાચા છે.
  4. D વિધાન\(-I\) અને વિધાન\(-II\) બંને ખોટા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન\(-I\) સાચું પરંતુ વિધાન\(-II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Pentavalent activities have excess free \({e}^{-}\) So \({e}^{-}\)density increases but overall semiconductor is neutral.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app