JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
- A III > I > II > IV
- B III > II > I > IV
- C I > III > II > IV
- D I > III > IV > II
Answer & Solution
Correct Answer
(C) I > III > II > IV
Step-by-step Solution
Detailed explanation
સ્થાયિત્વનો ક્રમ : ટ્રાન્સ, સિસ કરતાં વધુ સ્થાયી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- નીચેના અણુઓ માટે સ્થાયીતાનો સાચો ક્રમ (ઘટતો ક્રમ) ગોઠવો.
JEE Mains 2013 Hard - નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- \(\mathrm{A}_2 \mathrm{~B}\) સંયોજનમાં પરમાણુનો સૌથી ઓછો ઓક્સિડેશન આંક -\(2\) છે. તેની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\int_{0}^{x}(5+|1-t|) d t, \quad x>2\) \(\quad \quad \quad \quad \quad 5 x+1,\quad \quad \quad \quad \quad x \leq 2\) તોJEE Mains 2021 Hard
- નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A:\) એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે. કારણ \(R:\) ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે. ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(100\) અવલોકનોનો સરવાળો અને તેમના વર્ગોનો સરવાળો અનુક્રમે \(400\) અને \(2475\) છે ત્યારબાદ માલૂમ પડ્યું કે ત્રણ અવલોકનો \(3, 4\) અને \(5\) ખોટા અવલોકનોનો છે જો ખોટા અવલોકનોને કાઢી નાખવામાં આવે તો બાકી રહેલા અવલોકનોનો વિચરણ કેટલું થાય ?JEE Mains 2017 Hard
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ \(\%\)JEE Mains 2018 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) પદાર્થની ઉષ્મા ધારિતા \(\text{(I) } \mathrm{J} \mathrm{kg}^{-1}\) (B) પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા \(\text{(II) } \mathrm{JK}^{-1}\) (C) ગુપ્ત ઉષ્મા \(\text{(III) } \mathrm{J} \mathrm{kg}^{-1} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા \(\text{(IV) } \mathrm{Jm}^{-1} \mathrm{~K}^{-1} \mathrm{~s}^{-1}\) JEE Mains 2025 Hard