JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
NaOHના \(0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) દ્રાવણની અવરોધકતા \(870.0 \mathrm{~m} \Omega \mathrm{~m}\) માપવામાં આવે છે. દ્રાવણની મોલર વાહકતા ______ \(\times 10^2 \mathrm{mS} \mathrm{dm}{ }^2 \mathrm{~mol}^{-1}\) હશે. (નજીકનો પૂર્ણાંક)
- A 20
- B 23
- C 26
- D 29
Answer & Solution
Correct Answer
(B) 23
Step-by-step Solution
Detailed explanation
આપેલ છે : NaOHની સાંદ્રતા \(=0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) \(\therefore 100 \mathrm{~ml}\) દ્રાવણમાં \(0.2 \mathrm{~g}\) NaOH. NaOH દ્રાવણની મોલારિટી…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?JEE Mains 2016 Hard
- \(1\,\) મોલ પાણીનું \(5\,^oC\) થી \(-5\,^oC\) તાપમાને ઠારણ કરવાનો એન્થાલ્પી ફેરફાર.......\(kJ\, mol^{-1}\) (Given \({\Delta _{fus}}H = 6\, kJ\, mol^{-1}\) at \(0\,^oC\), \(C_p(H_2O, l) =75.3\, J\, mol^{-1} \, K^{-1}\) , \(C_p(H_2O, s) = 36.8\, J\, mol^{-1} \, K^{ -1}\) )JEE Mains 2017 Hard
- ફિનોલિક સમૂહને _______ હકારાત્મક પરીક્ષણ દ્વારા ઓળખી શકાય છે.JEE Mains 2024 Medium
- આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે _______ છે.JEE Mains 2024 Hard
- \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : સેલ્યુલોઝ આધારિત કાર્બોહાઇડ્રેટમાંથી બનેલા ભીના સુતરાઉ કપડાં, ભીના નાયલોન પોલીમર આધારિત કપડાં કરતાં સૂકવવામાં સરખામણીમાં વધુ સમય લે છે.
વિધાન II : પાણીના અણુ સાથેનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન સુતરાઉ કપડાંની સરખામણીમાં નાયલોન આધારિત કપડાંમાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(\left\{7^{\left(\frac{1}{2}\right)}+11\left(\frac{1}{6}\right)\right\}^{824}\) નાં વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- \(P _4\) ના એક \(mole\) સાથે \(SOCl _2\) ના \(8\,moles\) ની પ્રક્રિયા કરતાં \(A\) ના \(4\,moles\),\(SO _2\) ના \(x\,mole\) અને \(B\) ના \(2\,moles\) આપે છે \(A,B\) અને \(x\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium
- \(0.3\,g\) દળ અને \(8\,g / cc\) જેટલી ધનતા ધરાવતા એક નાના બોલનું જ્યારે ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેના વેગ અચળ થઈ જાય છે. જો ગ્લિસરીનની ધનતા \(1.3\,g / cc\) હોય તો બોલ પર પ્રવર્તતું સ્ગિન્ધ બળ \(x \times 10^{-4}\,N\) હશે . [g \(:=10 m / s ^2\) લો.]JEE Mains 2022 Medium
- જો સમીકરણ \(ax^2 + bx + 1 = 0\) \(\left( {a \ne 0,a,b \in R} \right)\) ના ઉકેલો \(\frac{1}{{\sqrt \alpha }}\) અને \(\frac{1}{{\sqrt \beta }}\) હોય તો સમીકરણ \(x ( x + b^3 ) + (a^3 - 3abx ) = 0\) ના ઉકેલો મેળવો.JEE Mains 2014 Hard