JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
પેપ્ટાઇડ જે ઘન સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?
- A \(Lys - Asp\)
- B \(Ser -Lys\)
- C \(Gln - Asp\)
- D \(Asp -Gln\)
Answer & Solution
Correct Answer
(B) \(Ser -Lys\)
Step-by-step Solution
Detailed explanation
Due to \(-OH\) group of serine it give cerric ammonium nitrate test whereas due to \(-NH_2\) group lysine give \(+ve\) carbylamine test.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓર્ગેનિક સંયોજનો સાથેની આયનીય પ્રક્રિયાઓ _______ દ્વારા આગળ વધે છે \((A)\) સમવિભાજન બંધ વિભાજન \((B)\) વિષમવિભાજન બંધ વિભાજન \((C)\) મુક્ત મૂલક નિર્માણ \((D)\) પ્રાથમિક મુક્ત મૂલક \((E)\) દ્વિતીયક મુક્ત મૂલક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- ડાયબોરેન \(H_2O_2\) અને \(NaOH\) સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.JEE Mains 2014 Hard
- પીળા રંગના અકાર્બનિક સલ્ફાઇડ્સને ઓળખો :
(A) \(\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{~S}\)
(B) \(\mathrm{Pbs}\)
(C) \(\mathrm{Cus}\)
(D) \(\mathrm{As}_2 \mathrm{~S}_3\)
(E) \(\mathrm{As}_2 \mathrm{~S}_5\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 Hard
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(d\) અંતરે તેમજ \(m\) અને \(2\,m\) દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.JEE Mains 2021 Hard
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- પ્રકાશનો બિંદુવત ઉદગમ \(S, 50\, cm\) પહોંળાઈ ધરાવતા દિવાલ પર શિરોલંબ લટકાવેલ સાદા અરીસાના કેન્દ્રની સામે \(60\, cm\) ના અંતરે ગોઠવાયેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક માણસ આ અરિસાથી \(1.2\, m\) દૂરના અંતરે, અરીસાને સમાંતર લીટી પર ચાલે છે. અરીસામાં દષ્યમાન પ્રકાશનું પ્રતીબિંબ, ચરમ બિંદુઓ (extreme points) થી .......\(cm\) અંતરે આવેલ છે.
JEE Mains 2021 Hard - 1.24 g \(\mathrm{AX}_2\) (મોલર દળ \(124 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 1 kg પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી \(100.0156^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે, જ્યારે \(25.4 \mathrm{~g}\) \(\mathrm{AY}_2\) (મોલર દળ \(250 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 2 kg પાણીમાં ઓગાળતા \(100.0260^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે.
\(\mathrm{K}_{\mathrm{b}}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)JEE Mains 2024 Hard
- પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?JEE Mains 2021 Medium