JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)
- A \(Al\)
- B \(Ga\)
- C \(Se\)
- D \(In\)
Answer & Solution
Correct Answer
(B) \(Ga\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{ll} Al \rightarrow & 933\,K \\ Ga \rightarrow & 303\,K \\ In \rightarrow & 430\,K \\ Se \rightarrow & 490\,K \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્રકાશની હાજરીમાં સંયોજન \((E)\) માંથી બ્રોમીનેશન પ્રક્રિયા દરમ્યાન કયો હાઇડ્રોજન સહેલાયથી વિસ્થાપિત થશે? \(\mathop {C{H_3} - }\limits_\delta \mathop {C{H_2} - }\limits_\gamma \mathop {CH = }\limits_\beta \mathop {C{H_2}}\limits_\alpha \) \((E)\)JEE Mains 2019 Hard
- પેન્ટીન માટે એસાયક્લિક બંધારણ સમઘટક (ભૌમિતિક સમઘટક સહિત) ની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Medium
- જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક પ્રબળતાને ધ્યાનમાં લો. નીચેના પૈકી કોના \(pK_b\) નું મૂલ્ય સૌથી ઓછું હશે ?JEE Mains 2014 Medium
- જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરવાથી \([Al(OH)_6]^{3-}\) આયન બનાવે છે.
વિધાન II: \(ICl_4^-\), \(ClO_3^-\) અને \(IBr_2^-\) ની ભૂમિતિ અનુક્રમે ચોરસ સમતલીય, પિરામિડલ અને રેખીય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- રેખા \(3x + y = \lambda \,\left( {\lambda \ne 0} \right)\) પર ઉગમબિંદુથી બનાવેલ લંબ \(P\) છે. જો રેખા \(x-\) અક્ષને બિંદુ \(A\) અને \(y-\) અક્ષને બિંદુ \(B\) આગળ છેદે છે તો \(BP : PA\) ની કિમત મેળવો.JEE Mains 2018 Hard
- નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?JEE Mains 2019 Hard
- પ્રત્યેક \(t \in R\) માટે, ધારો કે \(\left[ t \right]\) એ \(t\) ને સમાન અથવા \(t\) થી નાનાં તમામ પૂર્ણાંકોમાં સૈાથી પૂર્ણાંકોમાં સૈાથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. તો \(\mathop {\lim }\limits_{x \to 0 + } x\left( {\left[ {\frac{1}{x}} \right] + \left[ {\frac{2}{x}} \right] + .\;.\;.\; + \left[ {\frac{{15}}{x}} \right]} \right)\)JEE Mains 2018 Hard
- વ્યાપ્તત વિધેય \(f\) એ \(\{1, 2, 3, …, 20\}\) થી \(\{1, 2, 3, …, 20\}\) પર આપલે છે કે જેથી \(k\) જ્યારે \(4\) નો ગુણક હોય ત્યારે \(f(k)\) એ \(3\) નો ગુણક થાય તો \(f\) ના વિધેય ની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard
- સમાગુણોતર શ્રેણીનું \(4\)મું પદ \(500\) છે અને તેનો સામાન્ય ગુણોતર \(\frac{1}{m}, m \in N\) છે.ધારોકે આ સમગુણોતર શ્રેણીના પ્રથમ \(n\) પદના સરવાળાને \(S_n\) વડે દર્શાવાય છે.જો \(S_6 > S_5+1\) અને \(S_7 < S_6+\frac{1}{2}\) હોય,તો \(m\)ની શક્ય કિંમતોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard