JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
જે સ્પીસીસ વિષમ પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થતી નથી તે _______ છે.
- A \(\mathrm{ClO}_3^{-}\)
- B \(\mathrm{ClO}^{-}\)
- C \(\mathrm{ClO}_2^{-}\)
- D \(\mathrm{ClO}_4^{-}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{ClO}_4^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{ClO}_4^{-} \rightarrow x+\{(-2) \times 4\}=-1 \Rightarrow x=+7\) ક્લોરિન તેની મહત્તમ ઑક્સિડેશન અવસ્થામાં છે, તેથી \(\mathrm{ClO}_4^{-}\) માં વિષમ પ્રમાણીકરણ શક્ય નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમાન ક્રમની બે અલગ-અલગ પ્રક્રિયાઓ માટે પૂર્વ-ઘાતાંકીય અવયવો સમાન છે. ધારો કે પ્રથમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બીજી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કરતાં 20 kJ mol⁻¹ જેટલી વધારે છે. જો 300 K તાપમાને પ્રથમ અને બીજી પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે \( k_{1} \) અને \( k_{2} \) હોય, તો \( ln \frac{k_{2}}{k_{1}} \) ______ (નજીકનો પૂર્ણાંક) હશે. [\( R=8.3 \, J \, K^{-1} \, mol^{-1} \)]JEE Mains 2026 Medium
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- મિથેન અને ઇથેનની પરમાણ્વિયકરણ ઉષ્મા અનુક્રમે \(360\,kJ/mol\) અને \(620\,kJ/mol,\) છે. તો \(C-C\) બંધ તોડવા જરૂરી સૌથી લાંબી તરંગલંબાઇ જણાવો. (એવોગેડ્રો આંક\( = 6.02 \times 10^{23},\) \(h = 6.62 \times 10^{-34}\,Js\) )JEE Mains 2015 Hard
- આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે _______ છે.JEE Mains 2024 Hard
- \(81\,\,g\,\,H _{2} O\) ઉત્પન્ન કરવા માટે દહન બાદ મિથેનના \(\dots\dots\dots\times 10^{-2} mol\) ની જરૂર પડે છે.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી હાઈડ્રોજન બંધન દર્શાવી શકતા અણુઓની સંખ્યા _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- થાયોસલ્ફેટ નીચે આપેલી પ્રક્રિયામાં આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રતિક્રિયા આપે છે : \( 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}\) \(\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}\) નીચે આપેલું કયું વિધાન થાયોસલ્ફેટની ઉપરોક્ત દ્વિગુણી વર્તણૂકને વાજબી ઠેરવે છે?JEE Mains 2024 Medium
- ધારો કે \(\dfrac{x^2}{f(a^2+7a+3)} + \dfrac{y^2}{f(3a+15)} = 1\) એ \(y\)-અક્ષ પર પ્રધાન અક્ષ ધરાવતા ઉપવલયને દર્શાવે છે, જ્યાં \(f\) એ \(\mathbb{R}\) પર સખત રીતે ઘટતું ધન વિધેય છે. જો \(a\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ \(\mathbb{R} - [\alpha, \beta]\) હોય, તો \(\alpha^2+\beta^2\) બરાબર છે:JEE Mains 2026 Hard
- વર્તુળ \(S: 36 x^{2}+36 y^{2}-108 x+120 y+C=0\) આપેલ છે કે જેથી તે કોઈપણ અક્ષને સ્પર્શતું નથી કે છેદતું નથી. જો રેખાઓ \(x-2 y=4\) અને \(2 x-y=5\) નું છેદબિંદુ વર્તુળ \(S\) ની અંદરની બાજુએ આવેલ હોય તો . . .JEE Mains 2021 Hard
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{c}\frac{\log _{e}\left(1-x+x^{2}\right)+\log _{e}\left(1+x+x^{2}\right)}{\sec x-\cos x}, x \in\left(\frac{-\pi}{2}, \frac{\pi}{2}\right)-\{0\} \\ k \end{array}\right.\)એ \(x =0\) આગળ સતત હોય તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- ધારો કે દ્વિ-વિકલનીય વિધેય \(f : S \rightarrow S\) જ્યાં \(S =(0, \infty)\) માટે \(f ( x +1)= xf ( x )\) છે. જો \(g: S \rightarrow R\) એ \(g(x)=\log _{e} f(x)\) મુજબ વ્યાખ્યાયિત હોય, તો \(\mid g "(5)- g "(1) \mid\) ની કિંમત ..... છે.JEE Mains 2021 Hard