JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના કયા સંયોજનો \(d-d\) સંક્રાંતિને કારણે રંગ દર્શાવે છે?
- A \(\mathrm{CuSO}_4 .5 \mathrm{H}_2 \mathrm{O}\)
- B \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
- C \(\mathrm{K}_2 \mathrm{CrO}_4\)
- D \(\mathrm{KMnO}_4\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{CuSO}_4 .5 \mathrm{H}_2 \mathrm{O}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}\) \(\mathrm{Cu}^{2+}: 3 \mathrm{~d}^9 4 \mathrm{~s}^0\) અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે આથી તે \(d-d\) સંક્રાંતિને કારણે રંગ દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
- અષ્ટફલકીય \(Mn(II)\) અને અષ્ટફલકીય \(Ni(II)\) સંકીર્ણ નીચેના વિધાનોને ધ્યાન માં લો \((I)\) બંને સંકીર્ણ ની ઉચ્ચ સ્પિન હોઈ શકે છે \((II)\) \(Ni(II)\) સંકીર્ણની ભાગ્યે જ ઓછી સ્પિન હોઈ શકે છે. \((III)\) પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ્સ સાથે, \(Mn(II)\) સંકીર્ણ ના ઓછા સ્પિન હોઈ શકે છે. \((IV)\) \(Mn ( II )\) આયનનું જલીય દ્રાવણ પીળો રંગનું છે.JEE Mains 2020 Medium
- અષ્ટફલકીય સંકીર્ણ \(Cu ( en )_{2}( SCN )_{2}\) માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.JEE Mains 2022 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(2.2\,g\) નાઈટ્રસ ઓકસાઇડ \(\left( N _{2} O \right)\) ને \(1\,atm\) ના અચળ દબાાણે અને \(310\,K\) થી \(270\,K\) સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ \(217.1\,ml\) થી \(167.75\,ml\) સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) એ \(-'x'\,J\) છે. તો \('x'\) નું મૂલ્ય \(\dots\dots\) શોધો. [નજીકના પૂર્ણાંકમાં] મોલર ઉષ્મા ક્ષમતા \(N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}\) )JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- એક વિધાર્થીને \(12\) કોર્ષ માંથી \(5\) કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?JEE Mains 2023 Medium
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- ધારોકે \(y=y(x),y > 0\) એ વિકલ્પ સમીકરણ \(\left(1+x^2\right) d y=y(x-y) d x\) નો ઉકેલ વક્ર છે.જો \(y(0)=1\) અને \(y(2 \sqrt{2})=\beta\) હોય, તો \(.......\)JEE Mains 2023 Hard
- એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?JEE Mains 2023 Medium
- ઘન \(Ba(NO_3)_2\) \(1.0 \times 10^{-4}\, M\, Na_2CO_3\) દ્રાવણમાં ધીમે ધીમે ઓગળે છે. \(Ba^{2+}\)ની કઈ સાંદ્રતા એ \(BaCO_3\)ના અવક્ષેપ શરૂઆતથી બનશે?(\(BaCO_3 = 5.1 \times 10^{-9}\) માટે \(K_{sp}\))JEE Mains 2013 Medium
- ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium