JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ત્રણ તત્વો \(X , Y\) અને \(Z\) એ આવર્ત કોસ્ટક ના \(3^{ rd }\) આવર્ત માં છે . \(X\), \(Y\) અને \(Z\) ના ઓકસાઈડ અનુક્રમે બેઝિક , ઉભયગુણધર્મી અને એસિડિક છે \(X , Y\) અને \(Z\) નો સાચો આણ્વિય નંબર નો શું હશે ?
- A \(Z < Y < X\)
- B \(X < Z < Y\)
- C \(X < Y < Z\)
- D \(Y < X < Z\)
Answer & Solution
Correct Answer
(C) \(X < Y < Z\)
Step-by-step Solution
Detailed explanation
When we are moving from left to right in a periodic table acidic character of oxides increases (as well as atomic number of atom increases) \(X < Y < Z\) \(X < Y < Z \quad \text { (atomic number) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\) બાર અને \(298\, K\) પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય:JEE Mains 2020 Medium
- જો અવકાશમાં સૂક્ષ્મ કણનો વેગ અને સ્થિતિમાં અનિશ્ચિતા અનુક્રમે \(2.4 \times 10^{-26}\left( m s ^{-1}\right)\) અને \(10^{-7}( m )\) હોય તો આ કણનું વજન \(g\) (ગ્રામ માં).........છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલુ છે : \(h =6.626 \times 10^{-34} \,Js\) )JEE Mains 2022 Hard
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ (વિભવ) \(2\, V\) છે. \(300\, K\) એ આપેલ પ્રક્રિયા માટે અંદાજીત સંતુલન અચળાંક \((K)\) કેટલો હશે? \(Zn\,(s)\,\, + \,\,C{u^{2 + }}\,(aq)\, \rightleftharpoons \,Z{n^{2 + \,}}\,(aq)\, + Cu\,(s)\) \((R = 8 \,JK^{-1}\,mol^{-1},\, F = 96000\,C\,mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ) (A) [CoF6]3- (I) d2sp3 (B) [NiCl4]2- (II) sp3 (C) [Co(NH3)6]3+ (III) sp3d2 (D) [Ni(CN)4]2- (IV) dsp2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(428^{2024}\) ને \(21\) વડે ભાગતાં મળતી શેષ .......... છે.JEE Mains 2024 Hard
- જો તમામ \(\mathrm{a} \in \mathrm{R}-\{1\}\) નો ગણ, કે જેના માટે સમીકરણ \((1-a) x^2+2(a-3) x+9=0\) ના બીજ ધન હોય, એ \((-\infty,-\alpha] \cup[\beta, \gamma)\) હોય, તો \(2 \alpha+\beta+\gamma\) = __________JEE Mains 2025 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(3 x-2 y-k z=10\) ; \(2 x-4 y-2 z=6\) ; \(x+2 y-z=5\, m\) સુસંગત ન હોય તોJEE Mains 2021 Medium
- ધારો કે \(y=y(x)\) એ વિકેલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{2 x}{\left(1+x^2\right)^2} y=x \mathrm{e}^{\frac{1}{\left(1+x^2\right)}} ; y(0)=0\) નો ઉકેલ છે. તો વક્રો \(f(x)=y(x) \mathrm{e}^{-\frac{1}{\left(1+x^2\right)}}\) અને રેખા \(y-x=4\) વડે ધેરાયલ ક્ષેત્રફળ ............ છે.JEE Mains 2024 Hard
- પરવલય \(y ^{2}=4 a ( x + a )\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium