JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.
- A 11
- B 22
- C 33
- D 44
Answer & Solution
Correct Answer
(A) 11
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Z}=41 \rightarrow \mathrm{Nb}\) (નિયોબિયમ) : \([\mathrm{Kr}]_{36} 4 \mathrm{~d}^4 5 \mathrm{~s}^1\) 4d માં ઇલેક્ટ્રોનની સંખ્યા = 4 = \(x\) \(\mathrm{Z}=44 \rightarrow \mathrm{Ru}\) (રુથેનિયમ) \([\mathrm{Kr}]_{36} 4 \mathrm{~d}^7 5 \mathrm{~s}^1\) 4d માં ઇલેક્ટ્રોનની…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 Hard
- ચાર ધાતુઓ \(A, B, C\) અને \(D\) ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ \(\left( {E_{{M^ + }/M}^\circ} \right)\) અનુક્રમે \(-1.2\, V, 0.6\, V, 0.85\, V\) અને \(- 0.76\, V\) છે. તો પોટેન્શિયલ લાગુ પાડતા ધાતુઓનો જમા થવાની ક્રમ જણાવો.JEE Mains 2014 Hard
- સમૂહ \(15\) તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. \(A.\) હાઈડ્રાઈડોની સ્થિરતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3\) \(>\mathrm{BiH}_3\) ના ક્રમમાં ઘટે છે. \(B.\) હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3\) \(>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. \(C.\) હાઈડ્રાઈડો પૈકી, \(\mathrm{NH}_3\) એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે \(\mathrm{BiH}_3\) એ મંદ રિડકશનકર્તા છે. \(D.\) હાઈડ્રાઈડોની બેઝિકતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\) \(\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફિનોલને પ્રતિપ્રવાહ સ્થિતિ હેઠળ \(CHCl_{3}/aq.\ KOH\) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ ઍસિડીકરણ કરવાથી p-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ મુખ્ય નીપજ તરીકે અને o-હાઈડ્રૉક્સિ બેન્ઝાલડિહાઇડ ગૌણ નીપજ તરીકે ઉત્પન્ન થાય છે.
વિધાન II: \(p\) - હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ અને \(o\) -હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ ના મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક જડિત આધાર પર લટકાવેલ લીસી ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા બે બ્લોક જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ \(g / 8\) હોય તો બ્લોકના દળનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Hard - એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં \(9\, K\)નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા \(300\, K\) તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............\(k\,J\, mol ^{-1}\) થાય. [નજીકનો પૂર્ણાંક] (આપેલું છે\(: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30\) )JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?JEE Mains 2015 Medium
- રેખાનું સમીકરણ મેળવો કે જે બિંદુ \((1,3)\) માંથી પસાર થાય છે અને રેખા \(y+1=3 \sqrt{2} x\) સાથે \(\tan ^{-1}(\sqrt{2})\) માપનો ખૂણો બનાવે છે .JEE Mains 2021 Hard
- આકૃતિમાં એક મીટરબ્રીજ રચના દર્શાવેલ છે. તેનો ઉપયોગ આપેલ \(15 \,\Omega\) ના અવરોધની મદદથી અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે. જ્યારે tapping બળ \(43 \,cm\) સ્થાને હોય છે ત્યારે ગેલ્વેનોમીટર \((G)\) (તટસ્થ) શૂન્ય આવર્તન આપે છે. જો \(A\) છેડા માટે અન્ય સુધારો \(2 \,cm\) હોય તો R ની મળેલી કિંમત .............. \(\Omega\) હશે.
JEE Mains 2022 Hard