JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
- A \(\frac{1}{2}\,\,q\omega {r^2}\)
- B \(\frac{4}{3}\,\,q\omega {r^2}\)
- C \(\frac{3}{2}\,\,q\omega {r^2}\)
- D \(q\omega {r^2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{2}\,\,q\omega {r^2}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic moment, \(\mu \, = \,IA\, = \,\frac{{qv}}{{2\pi r}}(\pi {r^2})\) or, \(\mu \,\, = \,\,\frac{{qr\omega }}{{2\pi r}}(\pi {r^2})\, = \,\frac{1}{2}\,q{r^2}\omega \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમઘન કદ \(x=0, x= a , y=0, y= a\) અને \(z=0, z= a\) સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }={E_{ox}} \hat{i},\) જ્યાં \(E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}\), વડે આપવામાં આવે છે. જો \(a=2\,cm\) હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર \(Q \times 10^{-14}\,C\) છે. \(Q\) નું મૂલ્ય \(........\) થશે.( \(\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો.)JEE Mains 2023 Medium
- એક કણ \(x-\)અક્ષ, \(x= 0\) કે સાપેક્ષ તરફ \(A\) કંપવિસ્તારની સરળ આવર્ત ગતિ (સ.આ.ગ.) કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા \((PE)\) એ ગતિઊર્જા \((KE)\) ની બરાબર થાય ત્યારે આ કણની સ્થિતિ કઈ હશે?JEE Mains 2019 Medium
- \(T\) તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ \(T^q\) પર આધાર રાખે છે. તો \(q\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2015 Medium
- \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
JEE Mains 2021 Hard - \(1\) અને \(2\) એકમો ધરાવતા બે તંત્રો માટે વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(v_{2}=\frac{ n }{ m ^{2}} v_{1}\) અને \(a _{2}=\frac{ a _{1}}{ mn }\) સંબંધથી સંકયાયેલા છે. અત્રે, \(m\) અને \(n\) અચળાંકો છે. આં બે તંત્રોમાં અંતર અને સમય વચ્ચેના સંબંધો અનુક્રમે .......... થશે.JEE Mains 2022 Hard
- \(4 \,mm\) ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે \(4 \times 10^{6} \,Am ^{-2}\) જેટલી છે. તારના બહારના ભાગમાં \(\frac{R}{2}\) અને \(R\) ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... \(\pi A\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે, વર્તુળની ત્રિજ્યા \(r\) છે, જે x-અક્ષને બિંદુ \((\mathrm{a}, 0), \mathrm{a} \lt 0\) પર સ્પર્શે છે અને પરવલય \(\mathrm{y}^2=9 \mathrm{x}\) ને બિંદુ \((4,6)\) પર સ્પર્શે છે. તો, \(r\) = __________JEE Mains 2025 Medium
- કણનો સ્થાન સદિશ સમય \(t\) સાથે \(\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m\) મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે.JEE Mains 2023 Medium
- જો વિધેયનો પ્રદેશ
\(f(x)=\frac{1}{\sqrt{10+3 x-x^2}}+\frac{1}{\sqrt{x+|x|}}\) એ \((a, b)\) હોય, તો \((1+a)^2+b^2\) = __________JEE Mains 2025 Easy - એક ચુંબકીય દ્વિધ્રુવીને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની દ્વિધ્રુવી ચાકમાત્રા ચુંબકીય ક્ષેત્ર સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે, ત્યારે તે \(80 \sqrt{3} \mathrm{~N} \mathrm{~m}\) ના ટોર્કનો અનુભવ કરે છે. આ ડાયપોલની સ્થિતિજ ઊર્જા કેટલી છે?JEE Mains 2025 Easy
- બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 Medium - એક રેખા \(L\) બિંદુ \((3, - 2)\) માંથી પસાર થાય અને રેખા \(\sqrt 3 x + y = 1\) સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે. જો રેખા \(L\) એ \(x-\) અક્ષને હોય તો રેખા \(L\) નું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard