JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(\mathrm{Sc}, \mathrm{Mn}, \mathrm{Co}\) અને Cu પૈકી, સર્વોચ્ચ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની +2 ઓક્સિડેશન અવસ્થામાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _____ BM (નજીકના પૂર્ણાંકમાં) છે.
- A 4
- B 5
- C 6
- D 7
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
Sc Mn Co Cu પરમાણ્વીયકરણ એન્થાલ્પી (kJ/મોલ) 326 281 425 339 સર્વોચ્ચ Co \(\mathrm{Co}^{+2}=(\mathrm{Ar}) 3 \mathrm{~d}^7\) \(\begin{aligned} & \mathrm{n}=3 \\ & \mu=\sqrt{15}=3.87 \end{aligned}\) નજીકનો પૂર્ણાંક \(=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ગ્રાફ માટે, નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે:
JEE Mains 2021 Hard - તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા \((\mathrm{r})\) માં ખોટું વલણ પસંદ કરો :JEE Mains 2025 Easy
- ધાતુ કે જેનું ગલનબિંદુ એકદમ નીચું છે અને તેનું આવર્ત સ્થાન અર્ધ ધાતુની નજીક છે તે \(.....\)JEE Mains 2022 Easy
- \(495\, K\) પર \(A ( g ) \rightleftharpoons B ( g )\) પ્રક્રિયા માટે \(\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}\) જો આપણે બંધ પાત્રમાં \(495\, K\) પર એનાં \(22\) મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ \(B\)ની માત્રા ........ મિલિમોલ છે. \(\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : આવર્ત દરમિયાન પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કારણ \(R\) : આવર્ત દરમિયાન વધતો કેન્દ્રીય ભાર એ પરિરક્ષણ (શીલ્ડીંગ) પર અધિક પ્રભાવી (ભારે) હોય છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે? \(\begin{array}{*{20}{c}}
{C{H_3}C{H_2}CH - C{H_2}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,Br\,\,}
\end{array}\xrightarrow[\begin{subarray}{l}
(ii)\,NaN{H_2} \\
in\,liq.\,N{H_3}
\end{subarray} ]{{(i)\,KOH\,alc.}}\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- કોઈ એક અતિવલય, એ ઉપવલય \(\frac{ x ^{2}}{25}+\frac{ y ^{2}}{16}=1\) ની નાભિઓમાંથી પસાર થાય છે અને તેની મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષ અનુક્રમે ઉપવલયની મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ સાથે એકાકાર છે. જો તેમની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર એક હોય, તો તે અતિવલયનું સમીકરણ ....... થશે.JEE Mains 2021 Medium
- \(Au ^{198}\) નો અર્ધ- આયુ \(2.7\) દિવસ છે. જે પરમાણુ દળ \(198\, g mol ^{-1}\) હોય તો \(1.50 \,mg\) \(Au ^{198}\) સક્રિયતા (activity) ......\(Ci\) છે. \(\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)\)JEE Mains 2021 Hard
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 Medium
- વિધેય \(f\left( x \right) = \left| {\sin \,4x} \right| + \left| {\cos \,2x} \right|\) નો આવર્તમાન મેળવો.JEE Mains 2014 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 3} \frac{{\sqrt {3x} - 3}}{{\sqrt {2x - 4} - \sqrt 2 }}\) =JEE Mains 2017 Hard
- \(\lim _{x \rightarrow \frac{\pi}{2}}\left(\frac{1}{\left(x-\frac{\pi}{2}\right)^2} \int_{x^3}^{\left(\frac{\pi}{2}\right)^3} \cos \left(\frac{1}{t^3}\right) d t\right)\) = ...........JEE Mains 2024 Hard