JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(NaClO_3\) ના નમૂનાને ગરમ કરતા\(0.16\,g\) ઓકિસજન ગુમાવી \(NaCl\) માં રૂપાંતરપામે છે.અવશેષને પાણીમાં દ્રાવ્ય કરી \(AgCl\) તરીકે અવક્ષેપન કારવામાં આવે છે. તો મળતા \(AgCl\) નુ દળ \((in\, g)\) જણાવો.
- A \(0.35\)
- B \(0.54\)
- C \(0.41\)
- D \(0.48\)
Answer & Solution
Correct Answer
(D) \(0.48\)
Step-by-step Solution
Detailed explanation
No of moles of oxygen in \(0.16\,g\) of oxygen molecule \( = \frac{{0.16\,g}}{{32\,g/mol}} = 0.005\,mole\) \(2NaCl{O_3}\xrightarrow{\Delta }2NaCl + 3{O_2}\) According to the reaction, \(3\) moles of \(O_2\) \(=\) \(2\) moles of \(NaCl\) \(=\) \(2\) moles of \(AgCl\) Molar mass…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?JEE Mains 2023 Medium
- \(\mathrm{SO}_2, \mathrm{NO}_2^{-}\) અને \(\mathrm{N}_3^{-}\) માં મધ્યસ્થ પરમાણુ પર સંકરણ અનુક્રમે છે:JEE Mains 2025 Medium
- ક્લોરિનની ગરમ અને સાદ્ર \(NaOH\) સાથેની પ્રક્રિયા સંયોજતી \((X)\) અને \((Y)\) ઉત્પન્ન કરે છે. સંયોજન \((X)\) એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો \((Y)\) માં \(CI\) અને \(O\) પરમાણુઓ વચ્ચેનો સરેરાશ બંધક્રમાંક જણાવો.JEE Mains 2020 Hard
- અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) પ્રોપેનામાઈન અને \(N-\)મિથાઈલ ઈથેનામાઈન \(I\) મધ્યાવયવી \(B\) હેકઝેન\(-2-\)ઓન અને હેક્ઝેન\(-3-\)આોન \(II\) સ્થાન સમઘટકો \(C\) ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન \(III\) ક્રિયાશીલ સમઘટકો \(D\) \(o-\)નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ \(IV\) ચલરૂપકો JEE Mains 2023 Hard - \(CuSO_4\) ના દ્રાવણમાં \(2\,F\) વીજપ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેથોડ પર જમા થયેલા કોપર નુ વજન ........... \(g\). (\(Cu\)નું આણ્વિય દળ \(63.5\, amu\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \([t]\) એ \(t\) અથવા તેથી નાનો મહત્તમ પૂણાંક દર્શાવે છે, તો \(\int\limits_{0}^{1}\left[-8 x^{2}+6 x-1\right] d x\) નું મૂલ્ય....................છેJEE Mains 2022 Hard
- એક અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\)નું ઓઝોનાલિસિસ કરતાં \(A\) આપે છે. સંયોજન \(A\) ને જ્યારે એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ સાથે હુંફાળું ગરમ કરતાં કસનળીનાં બાજુનાં ભાગમાં ચળકતું સિલ્વર દર્પણ બનાવે છે. અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\) શોધો.JEE Mains 2021 Medium
- \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : ચંદ્રની પૃથ્વીને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫, પૃથ્વીની સૂર્યને ફરતે તેની કક્ષામાં કોણીય ઝડ૫ કરતાં વધારે છે. ક્રણ \((R)\) : ચંદ્ર પૃથ્વીને ફરતે ગતિ કરતા લેતો સમય પૃથ્વી દ્વારા સૂર્યને ફરતે ગતિ કરતા સમય કરતા ઓછો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિક્લપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(\int_{0}^{\frac{\pi}{2}} \frac{1}{3+2 \sin x+\cos x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- બે સ્ત્રી અને \(m\) પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં \(84\) વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.JEE Mains 2019 Hard