JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ભાગ લેતાં બંધારણની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

- A \( I > II > III\)
- B \(II > I > III\)
- C \(\mathrm{I}=\mathrm{II}=\mathrm{III}\)
- D \(III > II > I\)
Answer & Solution
Correct Answer
(A) \( I > II > III\)
Step-by-step Solution
Detailed explanation
\(I\) \(>\) \(II\) \(>\) \(III\), since neutral resonating structures are more stable than charged resonating structure. \(II\) \(>\) \(III\), since stability of structure with -ve charge on more electronegative atom is higher.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :JEE Mains 2025 Medium
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?JEE Mains 2017 Hard
- સૂચિ \(- I\) સાથે \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ -\(I\) (સ્પીસીઝો) સૂચિ -\(I\) (ઈલેક્ટ્રોનિક વિતરણ) \((A)\) \(\mathrm{Cr}^{+2}\) \((I)\) \(3 \mathrm{~d}^8\) \((B)\) \(\mathrm{Mn}^{+}\) \((II)\) \(3 \mathrm{~d}^3 4 \mathrm{~s}^1\) \((C)\) \(\mathrm{Ni}^{+2}\) \((III)\) \(3\mathrm{~d}^4\) \((D)\) \(\mathrm{V}^{+}\) \((IV)\) \(3 \mathrm{~d}^5 4 \mathrm{~s}^1\) JEE Mains 2024 Hard - નીચેની બે અર્ધકોષ પ્રક્રિયાઓને આપેલા પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ સાથે ધ્યાનમાં લો:
\(CO_2 + 6H^+ + 6e^- \rightarrow CH_3 OH + H_2 O \quad E°_{red} = 0.02\) V
\(\dfrac{1}{2} O_2 + 2H^+ + 2e^- \rightarrow H_2 O \quad E°_{red} = 1.23\) V
ઉપરોક્ત બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને એક ફ્યુઅલ સેલ (બળતણ કોષ) ગોઠવવામાં આવ્યો હતો જેથી કોષ \(1\) બાર દબાણ અને \(298\) K તાપમાનની પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ કાર્ય કરે. ફ્યુઅલ સેલ \(80\%\) કાર્યક્ષમતા સાથે કાર્ય કરે છે. જો \(1\) મોલ \(CH_3 OH\) નો ઉપયોગ કરીને કોષમાંથી મેળવેલું કાર્ય \(1\) kPa ના અચળ દબાણ સામે આદર્શ વાયુનું સમતાપી સંકોચન કરવા માટે થાય, તો વાયુના કદમાં થતો ફેરફાર, \(\Delta V = \) _____ m\(^3\). (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: \(F = 96500\) C mol\(^{-1}\)JEE Mains 2026 Hard - \(\Delta E = - 2.0 \times {10^{ - 18}}\,J\left( {\frac{1}{{n_2^2}} - \frac{1}{{n_1^2}}} \right)\) સમીકરણને આધારે હાઈડ્રોજન ઇલેક્ટ્રોનને \(n = 1\) સ્તરમાંથી \(n = 2\) સ્તરમાં ઉતેજિત કરવા શોષણ પામતા પ્રકાશની તરંગલંબાઈ જણાવો. \((h\, = 6.625\times10^{-34}\, J\,s,\, c\, = 3\times10^8\, m\,s^{-1})\)JEE Mains 2014 Medium
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો પરવલય \(y ^{2}=2 x\) એ બિંદુ \(( a , 0) a \neq 0,\) માથી પસાર થાય છે તો \('a'\) ની કિમંત . . . કરતાં મોટી હોવી જોઇયે.JEE Mains 2021 Hard
- એક આદર્શ વાયુ દબાણ \((P)\) અને કદ \((V)\) વચ્ચેનો સંબંધ \(P = P_o\left(1 + \left(\dfrac{V_o}{V}\right)^2\right)^{-1}\) જાળવી રાખીને એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં \(P_o\) અને \(V_o\) અચળાંક છે. જો બે નમૂનાઓ \(A\) અને \(B\) (પ્રત્યેક બે મોલ) જેમના પ્રારંભિક કદ અનુક્રમે \(V_o\) અને \(3V_o\) છે, તેઓ ઉપર દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય અને સમાન દબાણ પ્રાપ્ત કરે, તો આ નમૂનાઓના તાપમાનનો તફાવત, \(T_B - T_A\) છે _____. (\(R = \) વાયુ અચળાંક)JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-(+)-glucose \(+\mathrm{D}-(+)\) fructose \(\xrightarrow{-\mathrm{H}_2 \mathrm{O}}\) sucrose
વિધાન II : સુક્રોઝના જળવિભાજન દરમિયાન ઇન્વર્ટ સુગર બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો -JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
JEE Mains 2022 Medium -

એક બહુપરમાણ્વીય અણુ (\(C_V=3 R, C_P=4 R\), જ્યાં \(R\) વાયુ અચળાંક છે) કલા અવકાશ બિંદુ \(\mathrm{A}\left(\mathrm{P}_{\mathrm{A}}=10^5 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{A}}=4 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{B}\left(\mathrm{P}_{\mathrm{B}}=5 \times 10^4 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{B}}=6 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{C}\left(\mathrm{P}_{\mathrm{C}}=10^4\right.\) \(\left.\mathrm{Pa}, \mathrm{V}_{\mathrm{C}}=8 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) સુધી જાય છે. \(A\) થી \(B\) એક સમોષ્મી પ્રક્રિયા છે અને \(B\) થી \(C\) સમતાપી પ્રક્રિયા છે. તંત્ર દ્વારા પ્રતિ મોલ શોષાયેલી ચોખ્ખી ઉષ્મા છે :JEE Mains 2025 Hard - \(30\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, \(120\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
JEE Mains 2016 Hard