ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા \((273\,K)\) પ્રક્રિયા કરતા અને  ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન \((298\,K)\), સુધી વધારતા શું આપે છે ?

  1. A નાઈટ્રાઈલ
  2. B આલ્કોહોલ
  3. C ડાયએઝોનીયમ ક્ષાર
  4. D દ્વિતીય એમાઈન
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) આલ્કોહોલ

Step-by-step Solution

Detailed explanation

\(R - NH _{2} \underset{+HCl}{\stackrel{NaNO _{2}}{\longrightarrow}} R - N _{2}^{+} \rightarrow R ^{+} \underset{ H _{2} O }{\longrightarrow} R - OH\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app