ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

ધારીલો કે, \(1\,\mu\,g\) ઓછા પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ \( X\) કે જેનું અર્ધ આાયુષ્ય \(30\) વર્ષ છે,જે ઉગતા વૃક્ષમાં અવશોષણ પામે છે. તો \(100\) વર્ષ બાદ \(X\)ની માત્રા જે વૃક્ષમાં રહેશે તે \(......\times 10^{-1}\,\mu\,g\) માં શોધો.[આપેલ: \(\ln 10=2.303 ; \log 2=0.30]\)

  1. A \(0\)
  2. B \(2\)
  3. C \(1\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(t =\frac{1}{\lambda} \ln \left(\frac{ a }{ a - x }\right)\) \(100=\frac{30}{\ln 2} \ln \left(\frac{1}{ w }\right)\) \(\frac{1}{ w }=10\) \(W =0.1 \times\,\mu\,g\) Ans. \(1 \times 10^{-1}\,\mu\,g\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app