JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)

- A \(FIQY\)
- B \(FLDY\)
- C \(YQLF\)
- D \(PLDY\)
Answer & Solution
Correct Answer
(B) \(FLDY\)
Step-by-step Solution
Detailed explanation
Hydrolysis of the given tetrapeptide will give the following:
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- \(X\) g કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી \(0.25\) g \(CO_2\) અને \(0.12\) g \(H_2 O\) મળ્યું. જો કાર્બનની ટકાવારી \(25\%\) અને હાઇડ્રોજનની ટકાવારી \(4.89\%\) હોય, તો \(X = \) _____ \(\times 10^{-3}\) g. (નજીકના પૂર્ણાંકમાં) (C, H અને O ના મોલર દળ અનુક્રમે \(12, 1\) અને \(16\) g mol\(^{-1}\) છે.)JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \(\mathrm{H}_2 \mathrm{Se}\) એ \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વધુ એસિડિક છે.
વિધાન II : \(\mathrm{H}_2 \mathrm{Se}\) માં \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વિયોજન માટે ઉચ્ચ બંધ એન્થાલ્પી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.JEE Mains 2026 Hard
- જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઘટતો ક્રમ છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(Fe _{2}\left( SO _{4}\right)_{3}\) નું દ્રાવણ \(1.5\,A\)ના પ્રવાહ સાથે \('X'\,min\). માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં \(0.3482\,g\,Fe\) જમા થાય છે. \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\min\) છે. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(1\,F =96500\,C\,mol ^{-1},\) \(Fe\)નું પરમાણ્વીય દળ \(= 56\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Easy
- દર્શાવેલ પરિપથનો અસરકારક સંઘારતા (કેપેસિટન્સ) \(0.5\,\mu F\) હોય તો \(C\) કેટલો હશે? પરિપથમાં દર્શાવેલ તમામ મૂલ્ય \(\mu F\) માં છે.
JEE Mains 2019 Hard - આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
JEE Mains 2022 Hard - બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે \(1\) કલાક અને \(8\) કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા \(2 \times 10^{3}\, {km}\) છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે \(\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}\) છે. જ્યાં \({x}\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે)JEE Mains 2020 Hard
- વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=2 x-1\) દ્વારા અને \(g: R -\{1\} \rightarrow R\) એ\(g(x)=\frac{x-\frac{1}{2}}{x-1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો સંયોજીત વિધેય \(f(g(x))\) એJEE Mains 2021 Medium