JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \((A)\), \((B)\), \((D)\) ફક્ત
- B \((A)\), \((C)\), \((E)\) ફક્ત
- C \((B)\), \((D)\), \((E)\) ફક્ત
- D \((D)\) અને \((E)\) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) \((D)\) અને \((E)\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
\((D)\) નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે નીચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થિર હોય છે. \((E)\) નાઇટ્રોજન \(2^{\text {nd }}\) આવર્તનો ઘટક છે અને તેના અષ્ટકનો વિસ્તાર કરી શકતો નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- અચળ તાપમાન પર નીચે આપેલી વાયુ અવસ્થા સંતુલન પ્રક્રિયા માટે,
\(NH _3(g) \rightleftharpoons 1 / 2 N_2(g)+3 / 2 H _2(g)\)
જો કુલ દબાણ \(\sqrt{3} atm\) અને દબાણ સંતુલન અચળાંક (Kp) 9 atm હોય તો, વિયોજન અંશ \(\left(x \times 10^{-2}\right)^{-1 / 2}\) તરીકે આપવામાં આવે છે. x નું મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે: \({FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}\)
\({K}\)માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે \(.......\) છે.(પૂર્ણાંકમાં જવાબ)પદાર્થ \(\Delta {H}^{\circ}\) \(\left({kJ} {mol}^{-1}\right)\) \(\Delta {S}^{\circ}\) \(\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)\) \({FeO}_{(s)}\) \(-266.3\) \(57.49\) \({C}_{\text {(graphite) }}\) \(0\) \(5.74\) \({Fe}_{(s)}\) \(0\) \(27.28\) \({CO}_{({g})}\) \(-110.5\) \(197.6\) JEE Mains 2021 Easy - \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 Easy
- એક દ્રાવકના 50 g માં 1 g અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ \(256 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)) હોય અને ઠારબિંદુમાં થતો ઘટાડો 0.40 K હોય, તો તેનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે?JEE Mains 2025 Hard
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- વક્રીભવનાંક 1.6 ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ 12 cm છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો.
(પાણીનો વક્રીભવનાંક 1.28 લો)JEE Mains 2025 Easy - જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity)JEE Mains 2022 Medium
- એક ચલ રેખા વર્તુળ \(x^2+y^2-16 x-4 y=0\), ના કેન્દ્ર માંથી પસાર થાય છે. અને ઘન અક્ષો સાથે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે. તો \(O A+O B\) નું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં \(O\) એ ઉગમબિંદુ છે.JEE Mains 2024 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પરમાણુ/આયન) સૂચિ-II (મધ્યસ્થ પરમાણુનું સંકરણ) A. \(PF _5\) I. \(dsp ^2\) B. \(SF _6\) II. \(sp ^3 d\) C. \(Ni ( CO )_4\) III. \(sp ^3 d^2\) D. \(\left[ PtCl _4\right]^{2-}\) IV. \(sp ^3\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે સમતલ \(2 x+3 y+z+20=0\) નું, તેની સમતલ \(x-3 y+5 z=8\) સાથેની છેદ્દ રેખા ફરતે કાટખૂણો ભ્રમણ કરાવામાં આવે છે.જો આ ભ્રમણ કરાવેલ સમતલમાં બિંદુ \(\left(2,-\frac{1}{2}, 2\right)\) નું આરસી પ્રતિબિંબ \(B ( a , b , c )\) હોય, તો\(=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ધારો કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની ફક્ત મુખ્ય કિંમતોનો ઉપયોગ કરતાં \( \lim _{n \rightarrow \infty}\left(\frac{n}{\sqrt{n^4+1}}-\frac{2 n}{\left(n^2+1\right) \sqrt{n^4+1}}+\frac{n}{\sqrt{n^4+16}}-\frac{8 n}{\left(n^2+4\right) \sqrt{n^4+16}}\right. \) \( \left.+\ldots+\frac{n}{\sqrt{n^4+n^4}}-\frac{2 n \cdot n^2}{\left(n^2+n^2\right) \sqrt{n^4+n^4}}\right)=\frac{\pi}{k}\) છે. તો \(k^2=\) ...........JEE Mains 2024 Hard