enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
ઓર્ડર \({n}\)ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?
- A \({mol}^{1-{n}} {L}^{1-{n}} {s}^{-1}\)
- B \({mol}^{1-{n}} {L}^{{n}-1} {~s}^{-1}\)
- C \({mol}^{1-{n}} {L}^{1-{n}} {s}\)
- D \({mol}^{1-{n}} {L}^{2 {n}} {s}^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \({mol}^{1-{n}} {L}^{{n}-1} {~s}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
Rate \(={k}[{A}]^{{n}}\) comparing units \(({mol} / \ell)\) \({{sec}}={k}\left(\frac{{mol}}{\ell}\right)^{{n}}\) \(\Rightarrow {k}={mol}^{(1-{n})} \ell^{({n}-1)} {s}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં \(FeC_2O_4\), \(Fe_2(C_2O_4)_3\), \(FeSO_4\) અને \(Fe_2(SO_4)_3\) ના પ્રત્યેક \(1\) મોલના મિશ્રણનું ઑક્સિડેશન કરવા માટે \(KMnO_4\) ના કેટલા મોલ આવશ્યક છે?JEE Mains 2026 Hard
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલ સંકીર્ણ આયનોને ધ્યાનમાં લો. \( \mathrm{P}=\left[\mathrm{FeF}_6\right]^{3-},\)\( \mathrm{Q}=\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\)\( \mathrm{R}=\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)સંકીર્ણ આયોનોનો સાચો ક્રમ તેમની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો (\(\text{B.M.}\) માં) ના પ્રમાણે શોધો.JEE Mains 2024 Hard
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 Easy
- હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- 1 kg દળની એક પાતળી નક્કર તકતી તેના વ્યાસ અક્ષને અનુલક્ષીને 1800 rpm ની ઝડપે ભ્રમણ કરી રહી છે. 40 s માટે \(25 \pi \mathrm{Nm}\) જેટલું બાહ્ય ટોર્ક લગાડતાં, તેની ઝડપ વધીને 2100 rpm થાય છે. તકતીનો વ્યાસ ________ m છે.JEE Mains 2025 Medium
- ઉપવલયના નાભિલંબની લંબાઈ, જેના કેન્દ્રો \((2,5)\) અને \((2,-3)\) છે તથા ઉત્કેન્દ્રતા \(\frac{4}{5}\) છે, તે કેટલી છે?JEE Mains 2025 Easy
- જ્યારે શર્કરા \('X'\) ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં, બે સમઘટકો ' \(A\)' અને '\(B\)' બને છે. ' \(A\)' નું \(HNO\, 3\) સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '\(B\)' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' \(X\) ' શોધો.JEE Mains 2022 Medium
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard - ત્રણ કોથળીઓ \(X, Y\) અને \(Z\) છે. કોથળી \(X\) માં \(5\) એક રૂપિયાના સિક્કાઓ અને \(4\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે; કોથળી \(Y\) માં \(4\) એક રૂપિયાના સિક્કાઓ અને \(5\) પાંચ રૂપિયાના સિક્કાઓ તથા કોથળી \(Z\) માં \(3\) એક રૂપિયાના સિક્કાઓ અને \(6\) પાંચ રૂપિયાના સિક્કાઓ આવેલ છે. એક કોથળી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ સિક્કો એક રૂપિયાનો છે તેવું માલૂમ થાય છે. તો તે કોથળી \(Y\) માંથી આવ્યો હોવાની સંભાવના ......... છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(S =\{1,2,3,4,5,6\}\) અને \(P ( S )\) એ \(S\) નો ઘાતગણ દર્શાવે છે.તો જયારે \(n < m\) હોય ત્યારે \(f(n) \subset f(m)\) થાય તેવા એક-એક વિધેયો \(f: S \rightarrow P(S)\) ની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard