JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
\(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
- A \(CH_3CH_2CH_2CHO\)
- B \(CH_3CH = CHCH_2OH\)
- C \(CH_3CH_2CH_2CO_2CH_3\)
- D \(CH_3CH_2CH_2CH_2OH\)
Answer & Solution
Correct Answer
(B) \(CH_3CH = CHCH_2OH\)
Step-by-step Solution
Detailed explanation
\(LiAlH_4\) does not reduce double bond it reduces ester in alcohol.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N^{3-} , Na^+ ,F^- , Mg^{2+}\) and \(O^{2-}\) ની આયનીય કદ નો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. \([\)ચિત્ર\(]\) \([\)ચિત્ર\(]\)એ ઉપરોક્ત સંયોજન \(A\) નું આરસી પ્રતિબિંબ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - એક કોષમાં, નીચે આપેલ પ્રક્રિયાઓ ભાગ લે છે. \(Fe ^{2+} \rightarrow Fe ^{3+} + e ^{-} \quad E _{ Fe ^{3+} / Fe ^{2+}}=0.77 \,V\) \(2 I ^{-} \rightarrow I _{2}+2 e ^{-} \quad E _{ I _{2} / I ^{-}}^{0}=0.54 \,V\) \(298\,K\) પર, કોષ માં સ્વયંભૂ પ્રક્રિયા (આપમેળે પ્રક્રિયા) માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટન્શિયલ \(x \times 10^{-2}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:
JEE Mains 2024 Medium - નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?JEE Mains 2013 Medium
- "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલા દ્રાવણોમાંથી ઠારબિંદુમાં સૌથી વધુ અવનયન/ન્યુનત્તમ (સૌથી ઓછું) ઠારબિંદુ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 Medium - ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - હાઇડ્રોજન અણુની બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા \(\frac{{h}^{2}}{{xma}_{0}^{2}}\) બરાબર છે. \(10 {x}\)નું મૂલ્ય \(....\) છે. \(\left({a}_{0}\right.\) બોહરની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\pi=3.14]\)JEE Mains 2021 Medium
- ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard