JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
પ્રક્રિયાને ધ્યાનમાં લો, \(4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )\) \(110.0\, g \,KNO _3\) નું ઉત્પાદન કરવા \(HNO _3\) ની જરૂરી માત્રા \(...... \;g\) શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(H : 1, O : 16, N : 14\) અને \(K : 39)\)
- A \(32.2\)
- B \(69.4\)
- C \(91.5\)
- D \(162.5\)
Answer & Solution
Correct Answer
(C) \(91.5\)
Step-by-step Solution
Detailed explanation
\(4 HNO _{3}(\ell)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+2 H _{2} O ( g )+3 KNO _{3}( g )\) \(x \;g m \quad \quad 110\; gm\) \(\frac{ x }{63} \quad \quad Mole =\frac{110}{101}\) \(4 \rightarrow 3\) \(1 \rightarrow \frac{3}{4}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ઘટકો) યાદી \(-II\) (સંકૃત કક્ષકો) \((a)\) \({SF}_{4}\) \((i)\) \({sp}^{3} {~d}^{2}\) \((b)\) \({IF}_{5}\) \((ii)\) \({d}^{2} {sp}^{3}\) \((c)\) \({NO}_{2}^{+}\) \((iii)\) \({sp}^{3} {~d}\) \((d)\) \({NH}_{4}^{+}\) \((iv)\) \({sp}^{3}\) \((v)\) \({sp}\) JEE Mains 2021 Hard - ધારો કે ' \(n\) ' એ \(\mathrm{ClF}_3\) ની સૌથી સ્થિર રચનામાં વિષુવવૃત્તીય સ્થાનમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મ (લોન પેર) ની સંખ્યા છે. નીચે આપેલા આયનોમાંથી ' \(n\) ' અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનો _______ છે.
A. \(\mathrm{V}^{3+}\)
B. \(\mathrm{Ti}^{3+}\)
C. \(\mathrm{Cu}^{2+}\)
D. \(\mathrm{Ni}^{2+}\)
E. \(\mathrm{Ti}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - હાઇડ્રોકાર્બન \((x)\) નું મોલર દળ કે જેનું ઓઝોનાલિસીસ કરતા તે \((x)\) ના પ્રતિ મોલ \(1\, mole\, O_3\) વાપરે છે અને તે ઈથેનાલ અને પ્રોપેનોન દરેકના \(1\,mole\) આપે છે તો તે \(.......g\,mol ^{-1}\) છે.(મોલર દળ of \(C : 12\,g\,mol ^{-1}, H : 1\,g\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- એક અણુ બે સ્વતંત્ર પ્રથમ ક્રમ પ્રક્રિયાઓ દર્શાવે છે કે જેના અર્ધ આયુષ્ય અનુક્રમે \(12\,min\) અને \(3\,min\) છે. જો બન્ને પ્રક્રિયાઓ થાય તો પછી પ્રક્રિયકના \(50 \%\) વાપરવા માટે લેવાતો (જરૂરી) સમય \(.......\,\min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(CuSO_4.5H_2O\) માં સીધા સવર્ગ ન પામેલા પાણીના અણુઓની સંખ્યા જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(|A|=6\), જ્યાં A એક 3 x 3 શ્રેણિક છે. જો \(\left|\operatorname{adj}\left(3 \operatorname{adj}\left(A^2 \cdot \operatorname{adj}(2 A)\right)\right)\right|=2^{ m } \cdot 3^{ n }, m , n \in N\) હોય, તો m + n= ___ .JEE Mains 2026 Medium
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, ભૌતિક રાશિઓ \(52.01 m, 153.2 m\) અને 0.123 m નો સરવાળો છે :JEE Mains 2026 Medium
- ધારોકે \(\vec{\alpha}=4 \hat{i}+3 \hat{j}+5 \hat{k}\) અને \(\vec{\beta}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) ધારોકે \(\vec{\beta}_1\) એ \(\vec{\alpha}\) ને સમાંતર છે અને \(\vec{\beta}_2\) એ \(\vec{\alpha}\) ને લંબ છે. જો \(\vec{\beta}=\vec{\beta}_1+\vec{\beta}_2\) હોય, તો \(5 \vec{\beta}_2 \cdot(\hat{i}+\hat{j}+\hat{k})\) નું મૂલ્ય \(...............\) છે.JEE Mains 2023 Hard
- પાતળા લેન્સ \(L\) (વક્રીભવનાંક \(=1.5\)) ને સમતલ અરીસા \(M\) પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(OA = 18\, cm\) થાય તે રીતે એક પિનને \(A\) પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ \(A\) પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે \({\mu _1}\) વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને \(OA’ = 27\,cm\) થાય તે રીતે \(A'\) પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ \(A’\) આગળ જ મળે છે તો \(\mu_1\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2019 Hard - \(2.5 \mathrm{~m}\) લંબાઈ અને \(2 \mathrm{~m}\) પહોળાઈની એક લંબચોરસ લૂપને \(60^{\circ}\) ને કોણે \(4 \mathrm{~T}\) મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી \(10 \mathrm{~s}\) માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ \(emf\)____છે.JEE Mains 2024 Hard
- \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે?JEE Mains 2014 Hard